________________
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા પંડિતવર્યના હિતકારી ચિરંજીવ કાર્યને અભિનંદન
IIT US
જેન ધમની પ્રાચીનતા ૧ જૈન ધર્મના અભ્યાસની આવશ્યકતા “માત્ર તેના મંતવ્યો જાણવા પૂરતી જ છે.” III “જગત્ના સર્વ માન અને પ્રાણીમાત્રના કલ્યાણ હિતઃ શાંતિઃ સુવ્યવસ્થા વગેરે માટે અભ્યાસની જરૂર છે. “કેમકે–તે એક જ વિશ્વના પ્રાણીમાત્રના મનવાંછિત પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ છે. બીજા બધા તેના જ ડાળાં-પાંખડાં છે.” આ સત્ય વસ્તુસ્થિતિ છે.
૨ “આજે વર્તમાન સર્વ ધર્મોમાં પ્રાચીનમાં પ્રાચીન જૈન અને વૈદિક ધર્મો છે.” એમ નિર્વિવાદ નક્કી થઈ ચૂકયું છે. માત્ર “તે બેમાં કોણ વધારે પ્રાચીન છે?” તે વિષે કેટલાકના મનમાં શંકા રહે છે, કારણ કે-વર્તમાનકાળે મળતા સર્વ ગ્રંથમાં વૈદિક ધર્મને માન્ય ઋવેદ પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ ગણાય છે. તેથી આજે ઘણાની મને વૃત્તિ વૈદિક ધર્મને પ્રાચીન ધર્મ માનવા તરફ વાળે એ સ્વાભાવિક છે.
૩ પરંતુ ઋદમાંના અને બીજા બહારના કેટલાક પ્રમાણે ઉપરથી ઘણા જૈનેતર વિદ્વાને પણ મત હવે ચોક્કસ થેરે જાય છે, કે “તેના કરતાં જૈનધર્મ પ્રાચીનતમ છે.”
૪ આ સ્થળે એતિહાસિક ચર્ચા કરવા અને તેને લગતા વિગતવાર વિસ્તૃત પ્રમાણે આપવાને અવકાશ નથી, તેને માટે સ્વતંત્ર ગ્રંથની અપેક્ષા રહે છે, છતાં, વાંચકોએ એટલું સમજી રાખવું જોઈએ કે જેનધર્મ મૂળધર્મ છે. પ્રાચીનતમ છે. ધમને લાયકના સર્વ ગુણેથી યુક્ત છે. ઈતર સર્વ ધર્મો તેની શાખાપ્રશાખાઓરૂપે સહજ રીતે બની રહે છે. અને તેની સ્યાદવાદની પદ્ધતિથી સર્વને તેમાં એક યા બીજા રૂપે વ્યવસ્થિત રીતે સંગ્રહ થઈ જાય છે. આને લેશ માત્ર પણ અતિશક્તિ કે પક્ષપાતથી કરાએલા પ્રતિપાદન તરીકે ન સમજતાં યથાર્થ સત્ય તરીકે સમજવા વાંચકોને આગ્રહ છે.
–પં. શ્રી પ્ર. એ. પારેખ
864697 Phone : 861866
862141
Resi : 4932792 ભગત એન્ડ કુ. આ ર, મેંદો, ખાંડ, ખાંડસરી, વનસ્પતી તથા ખાદ્ય તેલના વેપારી અને
| કમીશન એજ-ટ. ૨૩, કેશવજી નાયક રેડ, ભાત બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૯