________________
પ', પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : કવ્ય દિશા
: ૪
૪.
એજ પ્રમાણે આજની પ્રજા ઉન્નતિમાં પણ ગોરી પ્રજાની ઉન્નતિ ગોઠવાઈ છે, અને તે કામાં આજના આગેવાના અને દેશનેતાએ પ્રયાસ કરી રહ્યા છે. એજ પ્રમાણે આર્થિક, સામાજીક, રાજકીય, શારીરિક, વિગેરે આધુનિક ઉન્નતિના એ પ્રમાણેજ અથ
સમજવાના છે.
પ. સ્વરાજ્યના અર્ધાં સસ્થાનિક સ્વરાજ્ય છે, એટલે કે ગોરી પ્રજાઓના વસવાટ માટેનું સ્વત ંત્ર–કાઇની પણ દરમ્યાનગીરી વિનાનું સ્થાન. તે સંસ્થાનિક સ્વરાજ્ય. જેથી ભારતીય આર્ય પ્રજાના દેશ સાથેના વતન હને ઘણું નુકશાન થાય તેમ છે. આ દેશમાં સસ્થાનિક સ્વરાજય એટલે ગોરી પ્રજાની વસાહત બનવુ.
૬. ત્રિરંગી વાવટો-દુનિયાની દરેક પ્રજાના આ દેશમાં વતન હ કબુલ કરાવવાની હિલચાલનુ' પ્રતિક છે પરંતુ ભારતીય આર્ય પ્રજાને વતન હકક બીજે બધે મળવા જોઇએ ને? બધેય કદાચ વતન હક્ક મળે. એટલે આ આખી પ્રજા દેશે દેશમાં વ્હે ચાઇ જાય. એટલે તેનુ* સૉંગઠન તુટી જ પડે. એટલે એક પ્રજા તરીકેની તેની આજની એકતા નાબુદ થાય, અને આ દેશ સ્રાથેના સંબધ છુટતાં તેની સંસ્કૃતિના પણ નાશ થાય માટે ગામમાં અરધા મળે તે આખા લેવા બહાર ન નીકળવાના, અને દેશમાં અરા મળે તો આખા લેવા પરદેશ ન જવાના, ઉપદેશ પરિણામે આ પ્રજાને હિતાવહ છે.
૭. હિંદુ અવિભક્ત કુટુંબ ટકાવવુ....
૮. દરેક વ્યક્તિએ નિત્ય ધાર્મિક કૃત્યોમાં અપ્રમાદી રહેવુ,
૯. જ્ઞાતિ, મહાજન, સંઘ વિગેરે કામમાં યથાશક્તિ આગળ પડતો ભાગ લેવા અને ફાળા આપવા. તેઓની પ્રતિષ્ઠા ટકાવવા યથાશક્તિ મદદ અને ભાગ આપવા.
૧૦. આરોગ્યના દરેક નિયમ જાળવવા, પણ અખાડામાં જવું નહી. તેને ઉત્તેજન ન આપવું, ખીજી રીતે વ્યાયામ લેવા: વ્યાયામ શાળાના પડદા પાછળ પ્રજાના પાષક ખાનપાન, અને નિશ્ચિંત જીવનના નાશ ન થાય, તે માટે સાવચેત રહેવુ.
૧૧. આહારમાં બે ત્રણ પેઢી સુધી દાળભાત, માલ મશાલા ખાવા મળે, તેના કરતાં હજારા પેઢી સુધી રોટલા ને મીઠું' ને જાડા કપડાં મળે, તે વધારે ઇચ્છવા ચેાગ્ય છે.
૧૨. ભાજકા, ગોરા, ખારેાટા, મામા, સેવા, ખેડૂતા, વિગેરે ઉચ્ચ કામેાથી જુદા ન પાડી દેવાય, તેની સાવચેતી રાખવી.
૧૩. ખેડુત ને વેપારી-બ્રાહ્મણા ભિક્ષુકો છે. કારીગરા વસવાયા છે. શુદ્ધ કેમે મજુરા છે. રાજાએ ચેાકીયાતા છે. એટલે વેપારી અને ખેડુતઃ એ એ જ દાનેશ્વરી અને ઉત્પાદક તથા જવાબદાર પ્રજા છે, તે આય પ્રજાના પ્રાણ છે. તે એની વચ્ચે ભેદ પાડ