________________
૪૮ :.
? પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
8.
w luckarhutamatud
દયા કરતાં જીવ હિંસાને પરિણામે લાંબે કાળે વધારે સંભવ લાગે છે. જો કે સૂફમ SW અભ્યાસ વિના એ સમજી શકાય તેમ નથી. | સબબ કે-આવી સંસ્થાઓને ટેકો આપતાં પહેલાં પૂર્વાપર ખૂબ વિચાર કરીને
જીવદયાના શુભ અને શુદ્ધ હેતુઓ સીધા અને પરંપરાએ જે રીતે સચવાય તે રીતે હિસાખકાદિ શાસ્ત્રોને પૂર્વાપર વિચાર કરીને જીવદયાને ઉપદેશ આપવો જોઈએ. નહીં. તર લાભને બદલે હાનિ પણ થવાનો સંભવ ગણાય. - ૪ સ્ત્રી કેળવણી–આજની:સ્ત્રી કેળવણું અને તેની સંસ્થાઓ આપણી સ્ત્રીઓમાં
જે ખરા સંસ્કાર છે, તે કમસર યોજના પૂર્વક તેડવામાં ઉપયોગમાં આવી રહ્યાનું ( જણાઈ આવેલ છે, અને સ્ત્રીઓને બિન જરૂરી, આપણી આર્ય બાળાઓને બિનજરૂરી આજે આપણે જરૂરીઆતને બિનજરૂરી, સંસ્કારો પાડવામાં આવે છે;
- આપણા ઘરમાં આર્ય સંસ્કાર અને ખાનદાનીને ટકાવ એ જ સંપૂર્ણ સ્ત્રી કેળવણી છે અને બાળ કેળવણીનું સાધન છે. ખરી રીતે એવા લખાણે, પુસ્તક, છાપાંએ, ચર્ચાઓ વાતચીત, આપણા સારા કુટુંબમાં અને ધર્મ સ્થાનમાં થવા જ ન દેવા જોઈએ, એવી
વાતે થવા દેવી, એ પણ એક જાતને આપણા મત મેળવવાને પ્રચાર છે. આજની આ P) ઉન્નતિ સ્ત્રીઓની માનસિક અવનતિ કરે છે,
૫. કેટલીક હીલચાલ વિષે સાચી સમજ ૧ ધર્મ સેવામાં દેશ સેવા વિગેરે સેવાઓ સમાય છે. દેશ સેવામાં પ્રજા સેવા વિગેરે સમાય છે. પ્રજા સેવામાં જ્ઞાતિ વિગેરેની સેવા સમાય છે. જ્ઞાતિ સેવામાં ન કુટુંબ વિગેરેની કુટુંબ સેવામાં ઘરની, અને ઘરની સેવામાં કુટુંબની વ્યક્તિની , અને પિતાની વ્યકિતની સેવામાં દરેકની સેવા સમાય છે. કોઈ પણની સેવા | તે તે વ્યાપક તત્વની અવિધિ રીતે સેવા કરી શકાય. વિધિ રીતે ન કરી આ શકાય. બધી સેવાઓની વ્યવસ્થા અને ઉપદેશ ધર્મ આપે છે. એટલે ધર્મથી ) વિરૂધ્ધ હોય, તે રીતે કઈ પણ સેવા ન કરી શકાય. દેશની સેવા કરવાનું પણ ધર્મજ શિખવે છે. માટે ધર્મને હાનિકાર થાય, તેવી દેશ સેવા વિગેરે સેવાઓ ન કહી શકાય. U
૨. આજના રાષ્ટ્રવાદમાં–ખરી દેશ સેવા, ધર્મ સેવા, પ્રજા સેવા કે એવી કઈ પણ સેવા છે જ નહીં. માટે જ કેટલાક સમજુ મહાનુભાવો તેનાથી દૂર રહે છે, નહીં કેનબળાઇ: કે-દેશ સેવાની લાગણીને અભાવઃ સમજવાના છે. પણ તેમ કરવામાં મહાપાપ સમજીને તેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવામાં આવેલું છે. જો કે ધર્મ દેશ કે પ્રજાની ખરી સેવા કરવાનું કર્તવ્ય દરેકે બજાવવું જોઈએ.
૩. આજની દેશનતિ એટલે “ગરી પ્રજાની આ દેશમાં ઉન્નતિ” એ અર્થ - સમજવાને છે.
Saveta Sari