________________
પ', પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા
(ર) લંડનમાં સ્થપાયેલી ઘુમીનીટી લાજ નામની સંસ્થાની પેટા શાખા જેવી એ સસ્થા છે.
(૩) તેણે આપણી પાંજરાપોળા ઉપર ટીકા કરનારા ઠરાવ કર્યો છે.
(૪) માનવદયાને ઉત્તેજન આપવાની નીતિ સ્વીકારીને બીજા પ્રાણીઓની દયા પાળવાના સિદ્ધાન્ત ગર્ભિત રીતે ઢીલેા કર્યા છે.
• ૪૫
- મચ્છર તીડ
(૫) મનુષ્યેાની સગવડ માટે કુતરા-રખડતાં ગધેડાં-ગાયા કે બીજા ઢારા પક્ષવાંદરા-હરણ - રાજ - માર્કેડ – ચાંચડ કાતરા વગેરે જં તુઓના નાશ કરવાના ઠરાવાને અનુકૂળ વાતાવરણ ફેલાઈ રહ્યું છે, તેવા જમાનાના આદર્શને લગતાં રાજ્યના કાયદાની દેશ ઉપર થતી અસર એ મ`ડળી અટકાવી શકતી નથી. અને તેનાથી વિશ્વાસમાં રહીને મહાજન પણ કાંઇ કરી શકે નહી.
આજના
-
-
(૬) ખેતીવાડી કાલેજોમાં અને ખાસ ઉઘાડવામાં આવેલા તાલીમ વર્ગોમાં ખેતીન નુકશાન કરનારા ગણાતા તીડ, કાંતા, ઉંદર, વિગેરેને મારી નાંખવાની યુકિતએ અને શિક્ષણા મેટા પાયા ઉપર અપાઈ રહ્યા છે. અને તે સસ્થા સાનિક કે સરકારી હાય છે. એટલે તેમાં આપણે જીવદયાના ખાસ હિમાયતી જેનાના અવાજ જ ખાસ ન આવે.
(૭) આપણને અને આપણી અહિંસાને અવ્યવહારુ ગણીને હસી કાઢે છે. એટલે પત્યું. સવાલ જવાબ જ ન રહે, તે કેમ હસી કાઢવામાં આવી ? તેના ખરા કારણે કુંવ બહાર આવતા જાય છે.
(૮) આપણા જૈન ભાઇએ આવી સંસ્થાના કાર્ય વાહકો હોય છે, પરંતુ તેને પણ તે કામમાં સાČજનિક સિધાન્તને અનુસરીને જીવદયાની દોરવણી કરવાની હોય છે, એટલે ઉલટા તેઓ તા તેમ કરવાને અંધાઇ જાય છે. સાજનિક આજના આદર્શની જીવદયા અને જૈન આદર્શોની જીવદયા એ બેની વચ્ચેથી પસંદગી કરવાની હાય, ત્યારે જૈન આદર્શોની દયાને તેમણે પાતાની હાલની ફરજની રૂએ બાજુએ મૂકવી પડે જ છે. જે કે એટલુ તેઓનુ અજ્ઞાન છે.
(૯) વળી આજે આપણા જૈન ભાઈઓ તેના કાર્ય વાહકા છે, તેનું મુખ્ય કારણ તા એ છે કે—શરૂઆતમાં એવી જીવદયાની સૌંસ્થાની પ્રતિષ્ઠા માટે એમ થવુ. જરૂરી હતું. તેને સ્ટાફ તો નવા વિચારની અહિંસાના વિચારના જ માટે ભાગે હોય છે,
(૧૦) જેમ જેમ વખત જશે, તેમ તેમ તેની જીવદયાના મૂળ આદર્શો બહા આવતા જાય છે, ને જશે, તેમ તેમ તેમાં અને જૈન આદર્શની જીવદયામાં
આકાશ