________________
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા
: ૪૩
તયાર રહે. આધુનિક વિજ્ઞાન તરફ તેનું મન જરા પણ ન લલચાય, ઉલટું ધર્મ અને આત્મકલ્યાણકર તર તરફ સહજ સિદ્ધ વલણ રહ્યા જ કરે, એવા હસ્તામલકવત્ અનુભવ કરાવી દેવા જોઈએ. ચિત્તમાં એક મેક્ષની જ અભિલાષા રમતી થવી જોઈએ. એજ જીવનને આદશ, તેજ સિદ્ધિ, તેજ સર્વસ્વ, અને તેજ પ્રગતિ સમજાઈ જવી જોઈએ.
૬. હાલની કેળવણી, હાલનું વિજ્ઞાન, હાલની પ્રાચીન શોધખોળ, હાલના કેટલેક અંશે ખોટા ઇતિહાસ ભુગોળ, હાલનું અર્થશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર વિગેરે મોક્ષમાર્ગથી અવળે રસ્તે લઈ જનારા ત પ્રજાને તુચ્છ અહિતકર લાગે. તેવી રીતે વાસ્તવિક સત્ય છે, તે સમજાવવું જોઈએ.
૭. સર્વધર્મ સમભાવ અને સર્વના તત્ત્વ સમજવાની વાતે, તેવા પુસ્તક, તેવા ઉપદેશે પ્રજા ન સાંભળે, ન વાંચે, તે ઈચ્છવા જેવું છે. કેમકે–તેમાં પરિણામે કશે વાસ્તવિક સાર નથી, હાલની સાહિત્ય સંસ્થાઓ, ફરતી લાયબ્રેરી, ટાઉનહોલના ભાષણે, વિગેરેને ઉત્તેજન આપવું એટલે આર્ય પ્રજાની બુદ્ધિને ડહોળનાર સાઈને ઉભા કરવા, O એ અર્થ થાય છે. પ્રજાને બુદ્ધિભેદ પણ પ્રજાના નાશનું મેટું કારણ થાય છે.
૫. પ્રકીર્ણ ૧ સીવીલાઈઝની સંસ્કૃતિ– એટલે હાલને જમાનાવાદ. જે ન ઉત્પન્ન કરવામાં આવેલ છે, તે કુદરતી નથી. જે તે જગતમાં વ્યાપક કરે હોય, તે આર્ય સંસ્કૃતિ ટકી શકે જ નહીં? આર્ય સંસ્કૃતિએ ટકવું હોય, તે સિદ્ધાન્ત તરીકે જમાને નાવાદને ટેકે આપી શકાય નહીં.
૨ એતિહાસિક શેખેળ–આજની એતિહાસિક શોધ બળ અને પુરાતરવ આપણને અવળે માર્ગે દોરનાર છે. તેની સાથે આપણું શાસ્ત્રના | સત્યે તેળી જોવાની જરૂર નથી. પરંતુ આપણા સત્ય વિધાનોને મદદ મળે તેવી એતિહાસિક શોધખોળો અને પ્રાચીન અવશેની શોધખોળ સ્વતંત્ર પણે કરવી જોઈએ. યુરોપીયનેએ શેાધેલી ઐતિહાસિક શોધને સાચી માની તેની સાથે આપણા શાસ્ત્રો ઘટાવીશું, તે તે લગભગ બેટા માલૂમ પડવાના. આપણા શાસ્ત્રોની બિનાઓ ઉપર દઢ શ્રદ્ધા રાખી તેની સાથે સંવાદક શોધ બળે શોધી તેની સાથે ઘટાવીશું, તે-આપણું શાસ્ત્રો ખરા લાગશે, અને શાસ્ત્રો ઉપર દઢ શ્રદ્ધા ટકી રહેશે. બુદ્ધિભેદ થવાના કારણને આ સૂમ માનસિક પ્રકાર છે. આપણે | એક લખાણ લખીને સામાને સુધારવા આપીયે, તે ગમે તે સુધારો કરે, છતાં મોટે ભાગે આપણી ગોઠવણમાં તે આવી જાય છે. અને તેમના લખાણમાં આપણે
NM
VO