________________
શાસનરાગી તત્વચિંતક દીર્ઘદશ પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખનો ટુંક પરિચય
પાંચ મુદામાં પંડિતજીના કાર્યની ટુંક ધ ]
–પંશ્રી શિવલાલ નેમચંદ શાહ-પાટણ અ સ૨ - ૨ - ૦ ૦ - - - - ' ' (લેખક વિદ્વાન પંડિતજીએ શ્રી પ્રભુદાસભાઈની જ્ઞાન સાધના અને પરિપાકને સુંદર " ચિત્તાર રજુ કરી પોતે તેમનાથી પામ્યા તે વાત કરવા સાથે અત્રે અભિનંદન પાઠવ્યા છે, સં.) S
તે
Pescuckol/wC
| શ્રી પ્રભુદાસભાઈનું અસલ વતન રાજકોટ પાસેનું ખીજડી ગામ હતું, ત્યાર પછી તેઓ રાજકેટ રહેતા હતા.
પ્રભુદાસભાઈએ, શેઠ વેણીચંદ સુરચંદભાઈએ સ્થાપેલી સુંદર મહેસાણા પાઠશાળામાં ધાર્મિક સંસ્કૃત આદિને સારે અભ્યાસ કર્યો છે. ' ત્યારબાદ તેઓ પૂ. નીતિસૂરિ મ.ના સાધુઓને અભ્યાસ કરાવતા હતા, તેમણે રાધનપુરમાં એક વિદ્યાભવન ખેલ્યું હતું. પાછળથી તે વિદ્યાભવન પાટણમાં રાખ્યું હતું. આ વિદ્યાભવનમાં, પં. મફતલાલ ઝવેરચંદ ગાંધી, શાન્તિલાલ સાઠંબાકર વિગેરે તૈયાર થયા છે.
પ્રભુદાસભાઈ પંડિત સંવત ૧૯૮૯માં મહેસાણા પાઠશાલામાં મેનેજર તરીકે જોડાયા હતા. સાથે સાથે કર્મ ગ્રન્થાદિ તથા સંસ્કૃત વ્યાકરણદિને અભ્યાસ કરાવતા હતા, આ . ' વખતે શ્રી લાલચંદ ગણેશભાઈ અને શ્રી હરજીવનદાસ એમ. અધ્યાપક તરીકે કામ કરતા હતા.
મહેસાણા પાઠશાળામાં પ્રાય: ગામડાના પાંચ સાત ધારણ ભણેલા વિદ્યાર્થીઓ આવતા હોય છે તથા અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતું જતું જોઈ મેટ્રીક અને તેથી વધુ ભણેલા દશ વિદ્યાર્થિઓને ધાર્મિક અને સંસ્કૃત-પ્રાકૃતને ઉચ્ચ અભ્યાસ કરાવવાની એક યોજના પ્રભુદાસભાઈએ કરી હતી, - આ યોજનામાં-શ્રી વાડીભાઈ પરીક્ષક શ્રી કુંવરજીભાઈ પંડિત શ્રી શાંતિલાલ ખેમચંદ શાહ વિગેરે તૈયાર થયા છે.
ચાલુ વિદ્યાર્થિઓમાં શ્રી ગોરધનદાસ માસ્તર શ્રી ગિલાલ માસ્તર ૫. શિવલાલ પં. છબીલ| દાસ પં. પુખરાજજી પં. બાબુલાલ સવચંદ પં. કપુરચંદ પં. રીખવચંદ કુવાળા પં. માનચંદ ,