________________
૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વ-પરિચય
* ૨૧
“પ્રજાના ભલા માટે શ્રી વિનેાબા ભાવેજીને ખૂલ્લા પત્ર” છપાયા. અને વહે ચાયા. ‘સટીક પંચ સૂત્ર’ અને ‘સટીક દ્રવ્ય સપ્તતિકા'નું સંપાદન કાય અવકાશે અવકાશે ચાલુ છે, હવે પછી જીવનના પ્રવાહ શી રીતે વહેશે ? તે તે ભવિષ્ય કહેશે. સસ્કૃતિ અને શાસનહિતના અનેક પ્રકારના વિચારપૂર્ણ પત્ર વ્યવહાર અધિકારી સ્થાના સાથે ઘટતી રીતે ચાલુ જ હોય છે.
મારવાડના કોઈ પ્રદેશના ગામમાંથી ગુજરાતમાં આવી ખંભાત વસેલા વડવાઓ શિહાર થઇ અમરેલી આવેલા” ત્યાં સુધીની હકીકત વડીલેા પાસેથી સાંભળી છે. આ - પ્રજાની અમુક અંશે આનુવંશિક વિશુદ્ધિ ધરાવતી દશાશ્રીમાળી જ્ઞાતિના પારેખ કુટુંબમાં થયેલા શ્યામા પારેખના વખતથી તેા આજ સુધીના પુત્ર પૌત્રાદિનુ રીતસરનું વંશવૃક્ષ મળે છે. આ વશવૃક્ષની નોંધ રાખનારુ કુટુંબ કચ્છમાં રહે છે” એમ જાણ્યુ છે. તેઓ પાષાગરી (પૌષધકારી ?) કહેવાય છે, જે કદાચ કડવામતી શ્રાવકની પર’પરાના હાય. ભારતના માનવ વાની વૈજ્ઞાનિક વિશુદ્ધિ જાળવવાની દૃષ્ટિથી મહાપુરષાના વખતથી ચાલી આવતી સુવ્યવસ્થાની જવાબદારી સંભાળવા આવા ઘણા વર્ગો ભારતમાં વિદ્યમાન છે. જેમ બને તેમ પવિત્ર જીવન ગાળતા તે ભાટ, ચારણ, બારોટ, વહીવ ચા વગેરે નામે પ્રસિદ્ધ છે. તેમાંના એક તે પાષાગરીઓના વગ છે જેમ ધનાપાદક પ્રજાની આવકમાંથી અમલદારો, શિક્ષણસ સ્થાઓ, મ્યુનીસીપાલીટી, કોર્ટ, સંશાધક ખાતા, પોલીસ, લશ્કર, વગેરેના ખ' ચલાવાય છે, તે પ્રમાણે પ્રજાના હિતની સાંસ્કૃતિક મર્યાદાઓના શિક્ષક-માગ દશ ક રક્ષક વગેરેના કામોના સૉંચાલક અમલદારા તરીકે સાદુ' અને સ‘યમી જીવન જાળવવા ઐચ્છિક દાન ઉપર આજીવિકા ચલાવનારા વર્ગો ભારતમાં હતા અને છે. જેથી વૈજ્ઞાનિક આધાર ઉપર માનવજીવનના સાંસ્કૃતિક તમામ નાના-મોટા તત્ત્વા વિકસતા અને પાષાતા હતા. છતાં તેના ભાર પ્રજા ઉપર બાજારૂપ ન થાય એ રીતે આવા વશ નાંધનારા વર્ગ આનુવ་શિક શુદ્ધિ જાળવવામાં પ્રજાને અસાધારણ મદદગાર થાય છે.
રાજકોટના ઠાકેારશ્રી સાથે પરણાવેલા અમરેલીના રાજકુવરી સાથે તેના કામદાર તરીકે શ્યામા પારેખના કોઇ વ'શજ રાજકોટ આવ્યા હતા.
તેઓ સ્વાભાવિક રીતે જ શ્રીમાલી હાવાથી જૈન શાસનની શ્વેતાંબર મૂર્તિ પૂજક મૂળ પર′પરાના અનુયાયી હોવા છતાં રાણીજીના પરિચયથી હવેલીના પુષ્ટિમાગી ય સૉંપ્રદાયના વૈદિકધમ પાળતા થયા હતા. સ`ભવ છે, કે- શ્રી વલ્લભાચાર્યના પ્રભાવથી વડનગર, મહેસાણાના નાગર વિષ્ણુકાની જેમ તેઓ ઉપર પણ અસર પડી હોય આજે પણ તેમાંના વ્રજપાળ પારેખના ઘણા વશો વૈષ્ણવ સ`પ્રદાયના ધર્મ પાળે છે. છતાં દશાશ્રીમાળી જ્ઞાતિ તરીકે સ્થાનકવાસી સપ્રદાય તથા શ્વે. મૂર્તિ પૂજક પરંપરાના અનુયાયી કુટુંખા સાથે લગ્ન–સંબધા હેાવાથી, આજે ઘણા કુટુંબે માસાળ પક્ષના સબ"ધથી