________________
CCTV
BAKKARE
: પ્ર. શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
૧૮ :
ચાર ચાપડી સુધીના અભ્યાસ કરાયા હતા. તથા સમઢીયાળાથી એક ગાઉ દૂર આવેલા પડાસણગામમાં પણ રાજ ભાતા સાથે પ્રાતઃકાળે જઇ સાંજે પાછા આવવું, એમ ઘેાડા વખત અભ્યાસ કર્યાં.
ત્યાર પછી મારી નવેક વર્ષની વયે, માતાજીના પંચત્વ બાદ હાથે રસાઇ કરવી; જાતે પાણી ભરી લાવવુ: વાસણ હાથે જ માંજવા; તથા ઘરની સાફ-સુફી વગેરે જાતે જ કરવા સાથે સરધારમાં બન્નેય ભાઈઓએ સાથે રહીને મે બે અગ્રેજી સુધીના અને નાના ભાઇએ ગુજરાતી પાંચ સુધીના અભ્યાસ ઘણા જ આનંદ સાથે કર્યા. પિતામહ શ્રી રામજી પારેખ કોઇ કોઇવાર તેમાં સહાયક થતા હતા. શનિવારે સાંજે ૪ માઇલ સમઢીયાળે જવું : અને સીધા સામાન સાથે સામવારે સવારે સરધાર આવી જવાથી ૧૦ વાગતા નિશાળે જઈ શકાતું હતુ` કેટલાક વિદ્યાથી આ શિક્ષકની સૂચનાથી ઘેર શિખવા આવતા હતા, જેથી વર્ગમાં પાઠ આપવાની ખાસ મુશ્કેલી નડતી નહેાતી. વિદ્યાથી ઓને શિખવવાથી જ પાઠ તૈયાર થઈ જતા હતા. તથા વ માં વિદ્યાર્થીઓના અભ્યાસ તપાસવામાં શિક્ષકને મદદરૂપ થઇ શકાતુ હતું.
મહેસાણાની ઉક્ત પાઠશાળામાં પ્રવેશ કર્યા પછી, શ્રી નવકાર મહામંગલ સૂત્રથી ફરીથી શરૂઆત કરી, કારણ કે–સરધારની જૈન પાઠશાળામાં કરેલા સૂત્રપાડાને અભ્યાસ બરાબર તાજો નહાતા.
પૉંડિત ભગવાનદાસ હરખચંદ તથા અધ્યાપક હીરાચદ દેવચંદ દ્વારા કમ ગ્રથાદિક સુધીના અભ્યાસ બહુ જ ચર્ચા-વિચારણા સાથે રસપૂર્વક થયા, ને ભાંડારકરની એ 'સ્કૃત પુરિતકાઓ પૂરી કરી. જેની પ્રાથમિક શરુઆત ગ*ભીર અને હાર્દિક સહાનુભૂતિ ધરાવતા વખતના સંસ્થાના મેનેજર શ્રી વલ્લભદાસ હાવાભાઇએ કરાવી
હતી.
ભાંડારકરની બે સ*સ્કૃત પુસ્તિકાઓઃ લઘુવૃત્તિઃ તથા કેટલુક સિદ્ધહેમ વ્યાકરણ (૧૮૦૦૦ હજારી)નુ' વાંચન પણ કાશીના પિતા શ્રી રામ લક્ષ્મણ શાસ્ત્રીજી તથા શ્રી રઘુવંશમણિ શાસ્ત્રીજી પાસે થયું.
પર`તુ લઘુવૃત્તિ પૂરી થતાં પહેલાં મહેસાણા છેાડી વીસનગર જવાનુ' થયું. જ્યાં તે વખતના પંન્યાસજી પાછળથી આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિ સૂરીશ્વરજી મહારાજ પાસેના પ`જાખી ઉદાસીન સંપ્રદાયના સંન્યાસીજી પાસે લઘુવૃત્તિ પૂરી કરી. અને બાકીના સિદ્ધહેમનું વાંચન કેટલુંક થયુ.. આઠમા અધ્યાય પ્રાકૃત વ્યાકરણ: કાવ્યાઃ નાટક: ન્યાય: તવા સિદ્ધસેનીય ટીકાઃ વગેરેના વાંચન સાથે ગુજરાતી ભાષામાં તે સમયે પ્રસિદ્ધ થતા વિદ્વાનાના લૌકિક સાહિત્યનું વાંચનઃ પ. પૂ. આચાર્ય મહારાજશ્રીના
ZGN