________________
ROZEROE
૧૬૪ :
: પ્ર. શ્રી હ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
તા
ચારેય પ્રકારના અનથ દડથી અનથ થાય છે, અનથ દઉંડ સેવ્યા વિના જીવનનિર્વાહ ન નલે તેવું નથી હાતુ. બુદ્ધિમાય, કુતૂહલેા, અસાવધતા વગેરે કારણેાથી અનં દઉંડ સેવાય છે. જે સેવવાની ખાસ જરૂર નથી હોતી. તથા ખાસ જરૂરને પ્રસંગે તે અનર્થં દંડ ગણાતા નથી. આત તથા રૌદ્ર ધ્યાનથી ઉદ્ભ ગ, શરીરની ક્ષીણતા દુર્ગતિ, ધાર પાપનું બંધન, વિગેરે અનર્થા થાય છે. કદાચ અપધ્યાન થઈ જાય, પણ મનોનિગ્રહ કરીને તે દૂર કરવુ', ધર્માંધ્યાન અને શુલ ધ્યાન ધ્યાવાની સ્થિતિને અભાવ એ પણ અનથ દંડ છે. ભાઇ, પુત્ર, સ્ત્રી, મિત્ર, વિગેરેને, ખીજી રીતે નિર્વાહ થાય તેમ ન હોય તા, કાંઈક સલાહ દેવી પડે, કે જેમાં હિ'સાર્દિકના કઇંક સ`ભવ હાય, પણ તે અશકય પરિહારેજ એવી સલાહ દેવી પડે તે જ દેવી પર ંતુ, અન્યને અતિખાસ કારણ વિના તે પણ ન આપવી જોઇએ. તેવી સલાહ દેવામાં તા વિના કારણ પાપ જ છે. —પુ'. શ્રી પ્ર. બે. પારેખ
00
॥ શાહ વેલજી હીરજી ગુઢકા F
પર, બી. એમ. આઝાદ રોડ, ક રંગવાલા ચાલ, મુંબઇ—૧૧
d
10101
૫. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન શાસ્ત્રામાં આવતા દૃન્યઃ ક્ષેત્રાદિને અનુસરવાનું' રહસ્યઃ
કોઇપણ ધર્માંસ સ્થા પરંપરાગત પેાતાના સાધક દ્રવ્ય: ક્ષેત્ર કાળા અને ભાવના સંગ્રહને આધારે અને તેને બાધક દ્રવ્યઃ ક્ષેત્ર: કાળ; અને ભાવને જેમ બને તેમ દૂર રાખીને ચાલે, તેમાં જ તેની સલામતી છે.
જૈનશાસ્ત્રોમાં સમ્યક્ત્વના આલાવામાં સમ્યક્ત્વને પોષક દ્રવ્યક્ષેત્રાદિકના સંગ્રહ કરવાનુ. ઉવસ પજજામિ' શબ્દથી જણાવ્યું છે. આમ ભેદ પાડેલા છે. જે દ્રવ્ય ક્ષેત્રાદિક સામે આવે તેને વળગી પડીને તેને અનુસરવાનું કથન છે જ નહીં.) ૫. પ્ર. જે. પારેખ
ફોન : ૩૨૯૮૩ ચાંદ્નીના દાગીનાના જથ્થાબ`ધ વેપારી
ધર્મેશ જવેલર્સ
શામા શેઠની શેરી માંડવી ચાક, રાજકોટ
થાળી-વાટકી ઢીવી-પીચુ કળશ-કેશર ખારાસ નડવી તેમજ ફેન્સી દાગીનાના તેમજ પ્રેઝન્ટટેશન આટીકલના અદ્યતન શા રૂમ
ફાન : ૩૨૯૮૩
જીજ્ઞેશ વેલસ
Omo
જુની ગંધીવાડ, મીની ઝવેરી બજાર રાજકાટ
MONNOYXOX
-