________________
૧૫૬ :
પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
મૂકાવ્યા અને પછી દુનિયાની સહાનુભૂતિ મેળવી અહીં ગોઠવવાની શરૂઆત કરી. ભવિષ્યમાં બીજી ગેરી પ્રજાઓને વસાવવાને માર્ગ ખુલ્લે કર્યો છે.
આ રીતે હાલની મધનિષેધ પ્રવૃત્તિ કૃત્રિમ છે. તે છોડાવવા પીકેટીંગ વખતે દારૂડીયા દારૂ છોડે તે સ્ત્રીઓને પિતાની પવિત્રતા જોખમમાં મૂકવા સુધી લાગણીવશ કરવામાં આ પ્રવૃત્તિને જાહેરમાં વધુ વેગ આપવાની યેજના સિવાય બીજું કાંઈ પણ નથી. એવી રીતે સ્ત્રીઓએ પિતાની પવિત્રતાને જોખમમાં મુકવી એ પરેપકારાભાસ છે. એટલું જ નહીં પણ સ્વપર વિનાશ છે, સ્વ પર અપકાર છે.
જગતની અંદર લેકે પરોપકાર કરી શકે છે, તેનું કારણ બીજા કરતાં જે લેકે પાસે બુદ્ધિ, સંસ્કાર, ઘન, તથા બીજી સામગ્રી વધારે હોય છે, તે પરોપકાર કરી શકે છે. જેની પાસે કાંઈ ન હોય કે ન્યુન હોય તે પરોપકાર શો કરી શકે? બાહ્ય સાધન ન હોય, ' પણ આંતરિક બળ જેની પાસે વધુ હોય તે પરંપકાર કરી શકે. પણ જેની પાસે બાહ્ય કે આંતર ઓછું બળ હોય, તે શી રીતે પરોપકાર કરી શકે? અને એ આંતર કે બાહ્ય સામગ્રી પ્રજા પાસે હોવાનું મૂળ જીવનની પવિત્રતામાં છે. જીવનની પવિત્રતા ગુમાવ્યાથી પોપકારની સામગ્રીને લેપ થાય. માટે તેની રક્ષા રાખવી જોઈએ.
એટલે દારુડીયાના ચાપલ્યને વશ થઈને તેને દારૂ છોડાવવાની લાગણી આર્ય ૮ સ્ત્રીઓમાં ઉત્પન કરવી. એ પવિત્રતાને નાશ કરવા રૂપ હોવાથી પોપકારને જ ધક્કો મ મારનાર છે. જે તેવા પોપકારને કે દારૂડીયાને પણ પરિણામે હિતાવહ નથી. એવાજ , હાલના શિક્ષણ, અસ્પૃશ્ય નિવારણ, અનાથાશ્રમ, ઉદ્યોગશાળાઓ, જાતિભેદ નિવારણ , વિગેરે પ્રવૃત્તિઓ પરોપકારભાસ છે.
–પં. શ્રી પ્ર. એ. પારેખ
. એટલું જ નહીં, પરંતુ “સાચી અહિંસાના પ્રણેતાષ્ઠ શ્રી ભગવાન મહાવીર પ્રભુ મા વિગેરેની પણ અહિંસા અને આજની અહિંસા એક જ છે.” એ ભ્રમ ઉભું કરીને , તેઓના નામે પણ આજની અહિંસાને વ્યાપક કરવાના પ્રયાસ થાય છે. એ તે અસત્યની ગજબની પરાકાષ્ઠા જ ગણાય. અર્થાત “તે મહાપુરૂષને નામે પણ આજની જ હિંસામય અહિંસા પિષણ પામે.” તેવી ઘટના કરી લેવામાં, ગેડવી લેવામાં પાશ્ચાત્યેની વ્યવસ્થા શકિતની પરાકાષ્ઠા ગણી શકાય. તે અજબ-વેજનાશક્તિના વખાણ આપણે એટલા માટે કરી શકતા નથી, કે તેના પરિણામે સાથે મહાહિંસા જોડાયેલી છે એ જ છે) શક્તિ તેઓએ જો મહાપુરૂષોની ઉપદેશેલી સાચી અહિંસાના પિષણમાં વાપરી હતા તે આજે જગત ખરેખર અર્થમાં અહિંસક સ્વર્ગ હોત. –પં. શ્રી પ્ર. એ. પારેખ
Aિ