________________
૯િ
તાલä
જ્ઞા||
III
I all
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : એક જ ધર્મ
: ૧૪૭ લાયકાત માપવાનું સાચું, ને એગ્ય સાધન-માપ છે? કે ઉટપટાંગ રીતે ઉભી કરેલી બાબત છે? ધર્મ તરીકેની ઉચ્ચ યોગ્યતાની પરીક્ષામાં કોણ પાર ઉતરે તેમ છે? તે ખરી રીતે તપાસવું જોઈએ. આજે એ કેણ કરે ?
ગોઠવણ એવી થતી જણાતી જાય છે, કે “(૧) બહુમતને એક જ ધર્મ જગતમાં રાખ. (૨) લઘુમતી ધર્મોને સંપ્રદાય-(ધર્મો નહીં) ઠરાવવા. (૩) સંપ્રદાય એટલે ધર્મોના બગડેલા ભાગો-આત્મ વિનાનાં શબ-ખાલી કલેવર તરીકે ઓળખવા. (૪) તેથી માનવોને નુકસાન વગેરે છે. તે ગૂઢ પ્રચાર થવા દે. (૫) માટે તે જગતુમાંથી રદ થવાને પાત્ર છે, ને રદ થવા જોઈએ. (૬) ધર્મ રહિતતા કરવા નહીં, પરંતુ સંપ્રદાયોને હટાવી દઈ, અસાંપ્રદાયિકતા સર્જવી જોઈએ. (૭) સાથે જ તે તે ધર્મોમાંથી અમુક અમુક બાબતે લઈ તેના નમુનાના તે તે ધર્મના નવા આકાર ઉભા કરવા (૮) ને તે તે ધર્મના માન્ય પુરૂષના નામે મોટા મોટા પાયા ઉપર ઉત્સ કરી ખરી રીતે, તે નવા આકારોને હવે લોકપ્રિય બનાવવા. (૯) તેમાં મોટી સંખ્યામાં પિતે તેઓ પણ દાખલ થઈ, ધર્મ બુદ્ધિથી તેનું રીતસર પાલન કરવાનો દેખાવ કરી, તેને પ્રચાર પણ મોટા પાયા ઉપર કરવાને. (૧૦) ને સંપ્રદાય રૂ૫ ઠરાવેલા ધર્મોને પણ રદ થવાની સ્થિતિમાં રખાતા રહી બહુમતના એક જ ધર્મમાં તે નવા આકારના સર્વ ધર્મોને પણ પછી દાખલ કરી દેવાની તક ઉભી કરવાની (૧૧) જેથી છેવટે જગતમાં એક જ ધર્મ રહી શકે, ને બીજાઓનું અસ્તિત્વ જ લુપ્ત થયુ, હોય કે થતું હોય, કે વિસર્જન વગેરે થતા હોય.” આ જાતને પાશ્ચાત્યને હવે કાર્યક્રમ જણાય છે. યુનો તથા યુનેસ્કો દુર રહ્યા રહ્યા પણ આ બાબતો પદ્ધતિસર પિતાની શાખાઓ દ્વારા સર્જી રહ્યા હોય, તેમ ઉંડાણથી વિચારતા બરાબર જણાઈ આવે છે.
જગત્ ઉપરના જુદા જુદા ધર્મો તે તે પ્રદેશના માનને ધર્મમાં સ્થિર રાખી એક યા બીજી રીતે. (૧) ધર્મ (૨) અર્થ (ધંધા ને રાજય) (૩) કામ (સામાજિક ને કૌટુંબીક જીવન) (૪) ક્ષ——એવા ચાર પુરૂષાર્થની ધર્મપ્રધાન સંસ્કૃતિનું જીવન એ છે વધતે અંશે જીવાડતા હોય છે. અને એ રીતે જગમાં સ્થાયી–સાચી––શાંતિ ટકાવી રાખી, તેમાં માનવેને જીવાડાતા હોય છે, ને પોત પોતાની ક્ષેત્ર મર્યાદામાં રહેતા આવ્યા હોય છે. કેઈ કઈવાર ખાસ વ્યકિત વિશેષથી તેમાં મોક્ષ ઉત્પન્ન કરાયો હોય છે, પરંતુ જગત ઉપર અગાધ ધર્મ-સામ્રાજ્ય સાગરમાં તે નાના પરપોટા રૂપે જ ભાસે તેમ હોય છે
જગતમાં માનવેના જીવન બે ભાગમાં વહેચાયેલા હોય છે. એક, માનવ પ્રાણી માત્ર તરીકેનું જીવન, અને બીજુ, મુક્ત થવા તરફ દોરવાતું આધ્યાત્મિક-સાંસ્કૃતિક જીવન. જેના પ્રાથમિકથી માંડી ઉચ્ચ કક્ષાના દરજજા હોય છે તે તેના ઉપર તે તે કક્ષાના
II G ||KHIS