________________
TETEJERETETTEL
૧૪૬ :
? પ્ર. શ્રી હર્ષપુ પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) A
રહિતતાને નહી) પ્રચાર કરે એ કેટલું અયોગ્ય ગણી શકાય? “પોત પોતાની રીતે સી પિત પિતાના ધર્મમાં, રહે, ને બધા ધર્મોને—ટેકે અપાય છે.” વગેરે વિશ્વાસ પમાડવા પ્રથમ પ્રચારાયું હતું. પરંતુ-તે તે દરેક ધર્મોને ધીમે ધીમે ખુબીથી હાથમાં લઈ, તેને અભ્યાસ કરવામાં આવ્યું અને તેને સહકાર મેળવી, “જગતમાં બહુમતને એક જ ધર્મ રાખવો, અને બીજા બધા ધર્મોને સંપ્રદાય ઠરાવી, તેઓનું-વિસર્જન થવા દેવું.” જગતમાં તે જાતની નવી સ્થિતિ ઉત્પન્ન કરવાના પ્રયત્નો થતા જણાઈ આવતા જાય છે. બીજા ધર્મોને-જગતમાંથી દૂર કરવાની સ્થિતિ સર્જવા બીજા દરેક ધર્મોની સેવા, પાલન, ધર્મોમાં પ્રવેશ, તે તે ધર્મના નવા આકારોના સર્જન, તથા તેને પ્રચારોને વેગ વગેરે અપાય છે. પરંતુ એક શિવાયના બીજા બધા ધર્મોના વિસર્જનમાં પરિણામ લાવવા માટે એ બધું કરાતું જણાય છે. કેઈ મહાપુરૂષ આ સ્થિતિ અટકાવે તેવી આશા સેવવામાં કશું અાગ્ય–જણાતું નથી. ઉચ્ચ કક્ષાના ધર્મોને પણ સંપ્રદાયે ઠવી અસાંપ્રદાયિકતા કરવાના એક જ ધડાકાથી તે બધાયને દંદ કરવાની સ્થિતિ સર્જવી, એ કેટલે અન્યાય છે? એક જ ધર્મ રાખો કે કર હોય તે જગતમાં જે કારણે ધર્મની જરૂર છે, તે માટેની પૂરી લાયકાત, યોગ્યતા, કાર્યક્ષમતા વગેરેથી ધર્મની પરીક્ષા કરી, તે એકને ટકાવવું જોઈએ. બહુમત–લઘુમત-એ કઈ ધર્મની ધર્મ તરીકેની
પરોપકાર કરવામાં એક શરત હેવાનું અનિવાર્ય જણાય છે. પરોપકારમાં પિતાનું સર્વસ્વ તજવામાં હરકત નથી. પરંતુ પવિત્રતા તજવી જરૂરની નથી. પરંતુ તે ન તજવી એ ખાસ અનિવાર્ય શરત છે. કારણ કે-પરોપકારનું આચરણ પણ આત્માની પવિત્રતા વધારવા માટે છે. તે પોપકાર કરવા જતા જે પવિત્રતા ખોઈ બેસાય, તે પછી મેળવ્યું શું? સતી સ્ત્રી કામી પુરુષના કામની શાંતિ માટે શિયળ ભંગ કરીને પરોપકાર ન કરી શકે. તે જ પ્રમાણે મુનિ બ્રાહ્મણ ઉચ્ચ કુળવાને પોતાને વારસાગત કે સંગ ગતઃ સંપાદન કરેલીઃ નૈતિક ગુણ રૂપ કે જાતિગત જે પવિત્રતા હોય, તેને ભોગે પરોપકાર ન કરી શકે. સારાંશ કે–પવિત્રતા જાળવીને, જીવનસિદ્ધાંત જાળવીને, જે પોપકાર કરવામાં આવે, તે જ ખરો પરોપકાર છે. શિવાયના પરોપકારની કિંમત પણ નથી અને તે નામ માત્ર પરોપકાર છે. આની સામે ઘણુ પરોપકારી પુરૂએ બેટા કલંક પોતાને માથે ઓઢી લીધાના, અપયશને ભાગી થવાના, તથા પરોપકારની લાગણીને વશ થઈને ગમે તેવી હીન સ્થિતિમાં પ્રવેશ્યાના દાખલા રજુ કરશે.
પરંતુ તેમાં પરોપકારી પુરુષોએ પિતાની જાતને અપવિત્ર કરી નહીં હોય, અથવા ક્યાંક અપવિત્રતા સ્વીકારી હશે, તે તેમાં માત્ર પોપકારને ભાસ હશે.
પં. શ્રી પ્ર. એ. પારેખ
ક@exoC&SS
તે