________________
: ૧૪૩
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા
સૂક્ષ્મચિંતક દીર્વાદશ પંડિત શ્રી પ્રભુદાસભાઇને અભિનંદન..
આધુનિક સંશોધકે “પ્રથમ માનવ જંગલી હાલતમાં હતા અને પછી ધીમે ધીમે આ સુધર્યા હતા.” તેને માટે જુદા જુદા કાળના જુદા-જુદા હપ્તા બતાવે છે. પત્થર યુગ, લેહ યુગ, વિગેરે. અને મળી આવેલા પ્રાચીનકાળના ફેસિલ વગેરે સાધને માનવીય હાડપીંજરો તથા બીજા અવય: ઉપરથી એ બધું સમજાવે છે. તે ઉપરથી એટલું નકકી થાય છે, કે આજના કરતાં પ્રાચીનકાળમાં માનવ શરીર ઘણા મોટા સંભવિત હતા. બીજા પ્રદેશોમાં જંગલી હાલતમાં માન હોય, એ પણ સંભવિત માનવામાં હરકત નથી. પરંતુ ભારતમાં તે પ્રાચીનકાળથી જ સંસ્કારી માનવે હેવાના પ્રમાણે જગતુ ભરના ધર્મશાસ્ત્રો અને “ભારત તરફથી નિડર થાલ કાળમાં જે લેકે યુરોપ તરફ ગયા, તે સંસ્કારી હતા” એ જાતની લગભગ એચ. જી. વેલ્સની નોંધ ઉપરથી
ભારતમાં સંસ્કારી માનવો પ્રાચીનકાળથી હતા” એમ કહી શકાય તેમ છે. આધુનિક ખક પ્રાચીન ઈતિહાસ વિગેરેની શરૂઆત ભારતથી ન કરતાં ગ્રીક રોમ અને બીજા પાશ્ચાત્ય પ્રદેશોથી કરે છે. એટલે સાચી વાત જ ન મળતાં દરેક બાબતમાં વિકૃત અને ભૂલ ભરેલી હકીકત રજુ થાય છે, અને તે ફેલાય છે. કેમકે ભારતના વ્યક્તિત્વને ભાવિ પ્રજાના માનસમાં જરા પણ સ્થાન ન પામવા દેવાનું મજબૂત વલણ તેઓને આ જાતના વિધાનો કરવા કાયમ માટે પ્રેરણા કરતા હોય છે. પરંતુ ભારતના નેતૃત્વ નીચે ચાર પુરુષાર્થની વ્યવસ્થિત સંસ્કૃતિ ભારત અને બહારના લોકોમાં અને જીવનમાં વ્યવસ્થિત રીતે વણાયેલી, ગુંથાયેલી, આજે પણ વિદ્યમાન છે. એ કોઈ પણ એક મહાદીર્ઘ-દષ્ટિ
વ્યકિતની રચના શિવાય બીજી રીતે સંભવિત નથી. અને દરેક ધર્મોને પ્રાચીન ધર્મશાસ્ત્રોમાંની નોંધ એના પૂરાવામાં છે. પ્રથમ વાંદરા હતા, તેમાંથી મનુષ્ય રૂપે તે વિકસિત થયા.” વિગેરે વાતો બુદ્ધિગ્રાહ્ય નથી. ને સાથે જ આધુનિક સંશોધકોએજ એવી વાતોને લગભગ બેટી અને હાસ્યાસ્પદ ઠરાવી દીધી છે.
–પં. શ્રી પ્ર. . પારેખ
શાહ જગજીવનદાસ જીવરાજભાડલાવાળા
જિતેન્દ્ર' ૬, એ-વર્ધમાનનગર, રાજકોટ જિતેન્દ્ર જવેલર્સ શરાફ બજાર, રાજકોટ