________________
૧૪૦ :
પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) મોટે ભાગ હજુ પિતાનું હિત સમજીને પોતાના હિતસ્વી પૂર્વ પુરૂષના ઉપદેશને વળગી રહ્યો છે. વળી, દેશમાંથી ઉત્પન્ન થતા વાર્ષિક આર્થિક ઉત્પનને મોટો ભાગ પરદેશીઓ વહેંચી લે છે. અને આ દેશમાં પણ જેમ બને તેમ નવી સંસ્કૃતિને મદદ કરનારાઓમાં વધુ વેંચાય છે. જુની સંસ્કૃતિને મદદ કરનારમાં માંડ માંડ જે તેવો ધનને પ્રવાહ જાય. અથવા જેટલા ધંધાના મથકે તેઓના હાથ નથી ગયા, તેમાંથી જુના ધંધાર્થીઓ કમાઈ ખાય છે. તે સિવાય તેમાં બેકારી ફેલાય તેવા સંજોગો દિવસે ને દિવસે ઉત્પન્ન થયે જાય છે, કેમકે-બેકાર થયા વિના જ ચીલે છોડીને નવે ચીલે પ્રજા ચડે જ નહી. અને નવે ચીલે ચડયા પછી તેને માટે અનેક સગવડે આપવામાં હરત પણ નહીં. આમ છતાં ઘણે મોટે ભાગ પિત પિતાના ધર્મોમાં મક્કમ છે. તે સદ્દભાગ્યની વસ્તુ છે.
-૫'. શ્રી એ. એ. પારેખ | વિજયહીરસૂરીશ્વરજી મહારાજ અને શ્રી વિજયસેન સૂરીશ્વર મહારાજના સમય કરતાં આજને સમય વધારે ભય ભરેલો જણાય છે. છતાં આજે આપણે છુટા છુટા વર્ગમાં છુટી છુટી સંસ્થાઓને નામે વહેચાઈને આપણું પગમાં જ કુહાડા મારી રહ્યા છીએ, જે પરમ આશ્ચર્ય છે. સૌ પોતપોતાની જ ધૂનમાં ચડ્યૂર છે. આજની આપણું સામેની તમામ સ્થિતિનો પ્રજાકીય સંરક્ષણની દૃષ્ટિથી આપણે સ્વતંત્ર વિચાર કરવાની જરૂર છે. અને તેને માટે યોગ્ય અને ધોરણસરના શક્ય અને પરમ હિતાવહ જે માર્ગ હોય, તે લેવાને ક્ષણવારનો વિલંબ કરે જરાપણ યોગ્ય નથી. આજે આપણે દિવસે દિવસે વિષમ વિટંબણામાં ઉતરતા જઈએ છીએ. આપણી અને આપણી સંસ્કૃતિની આજુ બાજુ ઘેરે ઘલાતે જાય છે. તેમાંથી આજની કઈ પણ કેગ્રેસ વિગેરે સંસ્થા, ધારાસભાઓ, પ્રજાપરિષદો, કોમી કેન્ફરન્સ, એસોશીએશન, સાઈટીઓ, મંડળ, પ. વર્તમાનપત્ર, શિક્ષણ સંસ્થાઓ, વિગેરે કોઈપણ બચાવી શકે તેમ નથી. પરંતુ એ સર્વ ઉલટા આપણને વધુ ગુચવે તેમ છે. આપણને થતું નુકશાન આપણી નજરે ચડવા દેતા નથી, તેમજ તેમાંથી બચવાને માર્ગ પણ સૂજવા દેતા નથી ઉલટા ભળતેજ રસ્તે આપણી બુદ્ધિને દોરી જાય છે. આ બુદ્ધિ ભેદ થાય, માટે જ આ જમાનાના પરદેશી ધુરંધરોએ એવા સાધને લેકસમાજમાં લોકપ્રિય બનાવ્યા છે. માટે તેવા લાક્ષાગૃહ જેવા આશ્રય સ્થાનોથી સે ગાઉ દૂર હાસીને, પચ્ચાસ વર્ષ પહેલાના ભૂતકાળ અને પચ્ચાસ વર્ષ પછીના ભવિષ્ય કાળને બુદ્ધિથી અનુસંધાન કરીને બચાવના સંગીન માર્ગો શોધી કાઢવા જોઈએ. આજની સભાઓ ફસાવવાની જાળો છે, અને આપણી મૂળ સંસ્થાઓને તેડવા માટે લોકોને આકર્ષિ બુદ્ધિભેદ કરવાનું સાધન છે. આપણી મૂળ સંસ્થાઓમાં બંધાયેલા
આપણને એવી સભાઓમાં જવાને કાયદેસર હક નથી, છતાં જેમાં જાય છે, તેઓ IT સ્વદ્રોહ કરે છે. એ ઝેરી જાગે છે.
–પં. શ્રી પ્ર. એ. પારેખ
KETTEJEJJEFETTE
Eાજુ