________________
0$
Jay
• પ્ર. શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ)
KOK
૧૩૮ :
૯. તે અધિગમ કરવાનું સામર્થ્ય આ ગ્રંથ ધરાવે છે. તે ભાવ બતાવવા માટે પણ આ ગ્રંથના નામની સાથે અધિગમ શબ્દ ખાસ જોડવામાં આવેલે છે.
૧૦. તત્ત્વજ્ઞાનના ગણાતા બીજા ઘણા ગ્રંથાના નામેામાં આ જાતની વિશિષ્ટ મુખી હોતી નથી. તત્ત્વજ્ઞાન: તત્ત્વોધ: વગેરે નામેા હોય છે. પરંતુ જ્ઞાન: કે ખેાધથી અધિગમ થાય જ એમ ચાક્કસ કહી ન શકાય.” અને અધિગમ વિના તેવા ગ્રંથાન રચનાનું પ્રત્યેાજન સિદ્ધ ન થાય.
૧૧. પરંતુ “આ ગ્રંથ એ પ્રયેાજનની સફળતા માટે રચવામાં આવેલા છે” તેથી તથાપ્રકારના જીવા માટે જેમ બને તેમ આબાદ રીતે પ્રયાજન કરી આપનાર છે. તે સૂચન કરવા માટે ગ્રંથના નામમાં અધિગમ શબ્દ ખાસ કરીને જોડવામાં આવેલા છે.
૧૨. મહાઅધ્યાત્મશાસ્ત્ર અને સકળ વિશ્વજ્ઞાન દ્વાદશાંગીના સક્ષિપ્ત પ્રતિબિમ્બરૂપ હાવાથી આ ગ્રંથ પણ અધ્યાત્મ અને વિશ્વજ્ઞાનમય શાસ્ત્રના ગ્રંથ છે. આ રીતે નામમાં ગાઠવાયેલા તત્ત્વ: અં: અને અધિગમ ત્રણે શબ્દો સપૂર્ણ રીતે સાક છે.
—પ'. શ્રી મ. એ. પારેખ
તમામ જ્ઞાનભડા: કે પૂજ્ય પુરૂષષ હસ્તકના શાસ્ત્રગ્રંથો પણ પ્રભુસ્થાપિત મહાશાસનની મિલ્કતા છે. અને તેના ઉપર પણ શ્રમણ પ્રધાન ચતુર્વિધ સ'ઘના વહીવટ અને સંચાલન છે” એમ સમજીને કોઇપણ સ્થાનિક સÖધ કે ત્યાગી કે ગૃહસ્થ જૈનધર્માંના અનુયાધિ વ્યક્તિને પેાતાની ઇચ્છા પ્રમાણે શાસ્ત્રાના ને શાસ્ત્રબુડારાના ગમેતેમ ઉપયાગ કરવાના કે કરવા દેવાના અધિકાર નથી. રાજ્ય કે સામાજિક ખળાના પણ વાસ્તવિક રીતે અનિવાય સંજોગામાં સેવક તરીકે રક્ષણ કરવાના અધિકાંર છે, નહિ કે પાતાની માલિકી માનીને કબજે લેવાના, અને રક્ષણને મ્હાને કબજે લીધા પછી તેના ઉપર પાતાનો માલિક હક્ક કે સર્વોપરિ સત્તા સ્થાપિત કરી દઇ, ગમે તેમ ઉપયાગ કરવાના કે કરવા દેવાના કરાવવાના અધિકાર છે. તેવા કોઇ અધિકાર છે જ નહી. પોલીસ ચાકી કરે, કે રક્ષણ માટે કામચલાઉ વખત માટે કાઈ વસ્તુ કબજે રાખે, માટે તેની માલિકી કે ગમે તેમ તે વિષે કરવાના અધિકાર તેને થતા નથી. તેમ ગુરુઆજ્ઞાનિષ્ટ શ્રમણ ભગવ'તા સિવાય બીજા માટે આ પ્રમાણે સમજવુ જોઇએ. શ્રી શ્રમણ ભગવંતા પણ ગીતા માન્ય આજ્ઞાવિરૂધ્ધ વર્તાવાનાઃ ઉપયોગ કરવાના; કે વહીવટ કરવાના અધિકાર ધરાવતા નથી. આ ન્યાયપૂર્વકની વ્યવસ્થા છે.
—પ', શ્રી પ્ર. બે. પારેખ
MONXOXO