________________
000000:00:0000
poopera તત્ત્વાર્થાર્થાધગમ સૂત્ર
0
ve
පපපපපපපපපප
(૧) વિશ્વમાં અનંત પદાર્થો છે. છતાં તે દરેકના મૂળભૂત તત્ત્વભૂત-પદાર્થો કયા કયા છે? તે તત્ત્વના વિચાર આ સૂત્રમાં છે.
ર. તે દરેક તત્ત્વનું અ-ક્રિયાકાવિ શું શું છે ? અર્થાત્ તે દરેક તત્ત્વ વિશ્વમાં શા શા ભાગ ભજવે છે ? તે અર્થા પણ તેમાં બતાવેલા છે.
૩. ગમે તેટલા તત્ત્વો હોય, અને ગમે તે પ્રયાજના—અક્રિયાએ તે સફળ કરતા હાય, તેથી શુ' ? તેના પ્રત્યેક આત્માને ઉપયાગ શેા ? તે જાણુવાની: સમજવાની; તેને જરૂર પણ શી ? ભલે જેમ હોય, તેમ વિશ્વઃ અને વિશ્વના પદાર્થા હોય. તેમાં આપણે શુ? પરંતુ તે પદાર્થો આપણા આત્માના વિકાસ વગેરેમાં કેવી રીતે ઉપયાગી: કે નિરુપયેાગી: થાય છે ? એટલે કે કયારે અને કેવી રીતે ઉપાદેય અને હેય: હાય છે ? તે વિચાર વાસ્તવિક તત્ત્વાર્થી છે. માટે તત્ત્વોના અર્થ પ્રયાજના અક્રિયાત્વ જાણવાની જરૂર રહે છે.
૪. કેટલાક આત્માઓને કુદરતી રીતે ખાસ બાહ્ય નિમિત્તો વિના અને કેટલાકને બાહ્ય નિમિત્તોની સહાયથી તત્ત્વમેધ થાય છે. તત્ત્વમેધ થયા વિના તેઓના મેાક્ષ માર્ગ જ પ્રવૃત્ત થઈ શકતા નથી. જેમ કેટલાકના કેટલાક રોગ ખાસ ઔષધ કર્યા વિના ઉપશાંત થતા જ નથી, તેમ કેટલાક જીવાના કર્મો જ એવા હોય છે, અથવા તેની તથાભવ્યતા વિકાસ પામી શકતી નથી. તથાભવ્યતાના પરિપાક થઈ શકતા નથી.
૫. તેવા આત્માઓને મેાક્ષની પ્રાપ્તિ કરતાં પહેલાં તત્ત્વાના અર્થના બાધ મેળવવા પડે છે. તેવા બેધ ટુકામાં મેળવવાનું સાધન આ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્ર છે.
૬. અધિગમ એટલે બાધ: બાહ્ય નિમિત્ત: ઉપદેશઃ વાંચન: મનનઃ વગેરે તેના અથ થાય છે. અધિગમેરૂપે પરિણમીને મેાક્ષની સાધનામાં ઉપયાગી થાય, તેવા તત્ત્વાબેધ કરાવે તે અધિગમ કહેવાય છે.
૭. ભલે તમામ તત્ત્વોનું અને તેના અર્થોનું જ્ઞાન થાય, પરંતુ તે જ્ઞાન અધિગમરૂપ ન ખને ત્યાં સુધી મોક્ષ તરફ પ્રયાણ થઈ શકતું નથી, એથી આ સૂત્રના નામમાં અધિગમ શબ્દ જોડવામાં ખાસ સ`કેત છે.
૮. એટલે આ ગ્રન્થ તત્ત્વા અને અર્થાના ખાધ કરાવે છે. તે થવા ઉપરાંત, અધિગમ પણ કરાવે છે, “તન્નિસffધનમાār” !-રૂ. આ સૂત્રમાં મેક્ષમાં પ્રધાન બીજભૂત સમ્યગ્દર્શીનની ઉત્પત્તિનું કારણ અધિગમ બતાવેલ છે,