________________
:૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : જૈન શ્રુતનું મહત્ત્વ
: ૧૩૩
માટે બહુજ ચેતીને ચાલવા જેવું છે. આ જગતકલ્યણી પ્રભુમહાવીરની વાણી માટે ઉત્તરાત્તર વધારે ભય ભરેલા જમાના આવતા જતા હોય તેવું અનુમાન કરી શકાય છે. આ આગમ જ્ઞાનની મજબુત રક્ષા માટે પૂર્વાચાર્યાએ સાત ક્ષેત્રોમાં જ્ઞાનખાતુ રાખ્યું છે. પણ આજે તેા તે જુદા જુદા પુસ્તકા છપાવવામાં અને પડતાના પગારમાં ખર્ચાય છે, અને કદાચ સરકારી અધિકારી નીચે આવ્યા પછી તો તે નાણાં છપાવવામાં વિશેષ ખર્ચાય એ સ્વભાવિક છે. ત્યારે આપણે એ નાણાં આ જમાના ચાલ્યા જાય કે તે પછી ગમે તેવા જમાના ચાલ્યા જાય, તાપણ તે વખતે પણ જે વજ્ઞ માનવા હોય તે વખતે અત્યારના આગમા અને તેના વિવેચન રૂપ રાસ વિગેરે પણ લીટીએ લીટી જેમ બને તેમ બચી રહે, અને તેના હાથમાં મળી શકે, તેવી મહા દીર્ઘદૃષ્ટિવાળી ચેાજના આજથી કરવી જોઇએ. નહીતર છપાયેલા ગ્રંથાનુ આયુષ લાંબુ નથી. તથા નવી આવૃત્તિઓ હવે પછીના વધતા જતા વિજ્ઞાનના જમાનામાં લગભગ અલ્પસ`ભવિત બનશે. અને સો વષઁ સુધીમાં તે તે ઘણુ કબજે પડી ગયું હશે. પઠન પાઠન પણ ઘણું ભાગે તેનુ બંધ જેવુ' હશે. કોલેજોમાં માટે ખર્ચે કોઇકજ ભણશે: અને તે વખતે કહેવાતુ વિજ્ઞાન ઘણું આગળ વધી ચૂકયુ હશે. જૈન સંઘ કે જૈન સાધુને તેને જૈન શૈલી અનુસાર વાંચવુ... 'વિચારવું કે ઉદ્ધરવું હશે, તેા તે તેને મળી શકશે કે કેમ એ પણ સંશય છે. કારણકે તેના માલિકી કોઇ જુદી જ સત્તાની હશે. દેશનાયકા ભંડારામાંથી ચારી જવાની વાત કરે છે અને કેટલાક જાહેર ભંડારમાં મૂકવાની વાત કરે છે, એ બધા ઉપરથી આપણે ઘણા ધડા લેવા જેવા છે. આજે કેલેજોમાં ચાલતા અ` માગધી કાસ ૩૦-૩૫ વર્ષથી વધારે વખત ટકી શકશે નહીં. અમુક સખ્યામાં થયા પછી તેની જરૂર નહીં રહે,
વિદ્વાના તૈયાર
અલબત્ત ગમે તેવા પ્રતિકૂળ સજોગોમાં પણ જૈન સંધ ધારે તે આગમાને માટે ઘણીજઅત્યન્ત દીર્ઘદૃષ્ટિથી પાતાની ઘણે દૂરની ભાવિ જગતમાં વારસા મૂકી જઈ શકે તેમ છે.
આગમે આ
મુદ્રણ, ભાષાંતરો વિગેરે તરફ શક્તિ ખર્ચવાને બદલે, જો જૈન સંધ વિશ્વમાં લાંખે! કાળ કેમ ટકી રહે તેને માટે પ્રયાસ કરે, તે તેજ પ્રયાસ વધારે ચાગ્ય છે. બીજી પ્રજાએ ભણશે, જાણશે, ને બચાવશે. એ વિચાર ચેાગ્ય નથી. તેમાં આપણી અશક્તિની અને બીજા ઉપર આધારની કબુલાત છે. બીજી પ્રજાએ વાંચે ભણે છે. તે માત્ર વ્યાપારી બુદ્ધિથી અને પેાતાના રાષ્ટ્રની સ્વાર્થ ષ્ટિથી તેઓ વાંચે ભણે છે. નહીં કે આધ્યાત્મિક હેતુથી. કારણ કે તે પ્રજામાં આ લોહી નથી. ધર્મમાં પ્રવેશ પણ રાષ્ટ્રીય દૃષ્ટિ જ હોય છે. મોટા વિદ્વાનો પ્રવેશ કરે છે. તેઓએ યુનિવસીટીની પદવી લીધી હોય છે. અને આત્મા તથા પુનર્જન્મ વિષે તો સર્વથા સદિગ્ધજ હાય છે. માત્ર જાણવા તથા અનેક રાષ્ટ્રીય હેતુઓથી અભ્યાસ કરે છે, તથા ધર્મ પાળવા દોરાય છે. અને એક જન ખાઈના એક લેખ ઉપરથી તા ધ ગુરુને બદલે ઉપદેશક અને
પોતાના પૂજ્ય પ્રજા માટે પણ