________________
૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : વિજ્ઞાને કરેલી હાનિ
(૯૩) ભારતની સ્થાનીક પ્રજા ધંધા દેશમાં ન મળવાથી બહાર તેને જવુ` પડે જ. અને બહારનાઓને કારખાના કરવાની—ધંધા કરવાની–મૂડી શકવાની નિષ્ણાતતા બતાવવાની સગવડ અહી વધતી જાય છે. ને કાઈ કેાઈ અહીના વતની બનતા જાય છે. બહાર ખેંચાઈ જવાની આંતરરાષ્ટ્રીય યાજનાના ખીજરૂપે અમેરિકાએ પ્રથમ ૧૦૦) સૌ ભારતીયેાને વસવાનો નિયમ રાખ્યા હતા. હવે કે આઇકે તે સખ્યામાં વધારા કરવાની પ્રવૃત્તિ શરુ કરી છે. એ ભારતની આ પ્રજાને વેરવિખેર કરવાની યેાજનાના બીજો છે. (૯૪) વળી આશ્રમ શબ્દે ભારે ગોટાળા ઉભા કર્યાં છે. આશ્રમ શબ્દ પ્રાચીનઋષિઓના તપેા આશ્રમના અથવા જીવનની ચાર ક્રમિક આધ્યાત્મિક વિકાસની કક્ષાઓને પણ-બ્રહ્મચર્યાશ્રમઃ ગૃહસ્થાશ્રમઃ વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ ના સૂચક છે. તે શબ્દ આજના આશ્રયસ્થાનની સંસ્થાઓને લાગુ પાડીને તેની પ્રતિષ્ઠા ઉભી કરવામાં આવી છે. (૯૫) મુંબઈ, કલકત્તાઃ કરાંચી: અને મદ્રાસઃ આ ચાર પશ્ચિમની પ્રજાની પ્રગતિના તથા ધંધાના કેન્દ્ર શહેરોએ દેશના ગામડા અને બીજા શહેરના સૉંગઠિત સાંસ્કૃતિક જીવનનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યા છે. અને બીજા નવા મેાટા શહે રચવાની ગાઠવણા ચાલુ થઇ ગઇ છે. ગામડા નવેસરથી વસાવી ત્યાંપણ પાશ્ચાત્ય પ્રગતિ લઇ જવા માટે આધુનિક પ્રાગતિક આદર્શના ગ્રામ્યાહારની વાર્તા કરવામાં આવે છે. (૯૬) પ્રથમની મહાજન સંસ્થાની ગ્રામ્ય પચાયતને ઉત્તેજન આપવાને મ્હાને તેને સ્થાને કહેવાતા લેાક્શાસનની ખરી રીતે સરકારી કાયદા મુજબની પંચાયતા સ્થાપી દીધી છે, ને તેઓ મારફત આધુનિક પ્રગતિને આગળ વધારવા સત્તા: અને સગવડો આપવામાં આવેલ છે. ને તેમાં વધારે કરાતા જશે. જેથી ગામડાએના સાંસ્કૃતિક સ્વાશ્રયી જીવન તૂટશે અને પાશ્રિત તથા મ્હારના ધનથી પ્રાગતિક પરાશ્રિત જીવન ખૂબ વિકસિત થશે. મેાસાળ વિવાહ: અને મા પીરસનાર જેવા ઘાટ થયા છે.
: ૧૨૫
આમ હરેક રીતે આત્મવાદના પાયા ઉપરનુ જીવનધારણ તાડાઇ રહ્યું છે, જે આપણી પ્રજાના અણુવિકાસઃ અવનતિ; પાછળપણા વગેરેનાં કારણરૂપ છે. અને એજ વિદેશીઓના વિકાસઃ ઉન્નતિ: આગળ વધવાપણા:ના કારણરૂપ છે. એવા નાના મોટા હજારો પ્રયાસો ચાલુ થયા છે. તે સર્વને યાજનાનુ` રૂપાળુ' નામ અપાયું છે. અને માટી માટી યાજનાઆમાં બીજી રીતે નાની મોટી હજારે યાજનાઓને સમાવેશ થતા હાય છે. આનું નામ ક્રાંતિ: મહા પરિવર્તન: નવસર્જન છે. આથી વિશેષ અહી લખવાને સ્થાન નથી.