________________
JEJRETETE
૧૨૪ :
: પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
(અ) બહારની પ્રજાઓના સંતાને વધતા જાય. અને (આ) સ્થાનિક પ્રજાના સંતાનોને પોતાના જ આ દેશમાં રહેવું ભારે પડતું જાય. સાંસ્કૃતિક જીવન જીવવું ભારે પડતું જાય, અને છેવટે વિનાશ તરફ ધકેલાતી જ જાય-ધકેલાતી જ જાય. (૯૧) માત્ર કૃત્રિમ લાલચેથી અને બહારથી અપાતા દયા–દાનથી કે સાધનોથી પ્રજા પિતાને જીવંત અને સુખી માનતી રહે, ને વાસ્તવિક રીતે પરાશ્રિત થતી જાય.
નંખાતા કરેથી પ્રજાના જીવનમાં કેટલી ભયંકર અસર થશે.” તેને ખ્યાલ આવવા છતાં, તે દૂર ન કરતાં તેના ઉપાય તરીકે સાથે જ “ગરીબ પ્રજા માટે સસ્તી ચીજો મળે, તેવી દુકાને સરકારે ખેલવાની ભલામણે સ્પષ્ટ શબ્દોમાં થતી રહી છે. તે ઉપરથી ગરીબ તરફ ધારાસભ્યોની સહાનુભૂતિ દેખાઈ આવે, પરંતુ તેમાં એક દેષ ) મોટામાં મોટે એ દાખલ થતું હોય છે, કે–પ્રજા આશ્રય ખાતાઓ ઉપર જીવતા એક માનવસમૂહ જેવી બનતી જાય છે–બનાવાતી જવાય છે. પોતાના જાતમહેનતના ધંધા ઉપર પ્રજા સૂકે રોટલો ખાય તે પણ તેનું ખમીર ટકી શકે છે. પરંતુ જેમ જેમ જ આ8 ઉપર જીવન જીવતી થાય, તેમ તેમ તેને નાશ વહેલો જ થાય. એટલે કે પ્રજાને એક તરફથી નિર્બળ બનાવીને બીજી તરફથી સહાય આપીને આશ્રયે જીવતી રાખવાની તે પરદેશીઓની મૂળભૂત નીતિ છે જ. તેને ધારાસભ્ય ટેકે આપતા હોય છે. એ પ્રજાના અહિતમાં જતુ હોય છે. બહારથી ભલે પ્રજા તરફ દયા અને સહાનુભૂતિ N દેખાતા હોય. એનાથી બીજી કઈ ઘટના ભયંકર હોઈ શકે? જુદા જુદા નિમિત્તે આગળ કરીને ઠામ ઠામ સરકારી અંકુશે; દરેક બાબતમાં નિયંત્રણ અને બીજી તરફથી વિશાળ પાયા ઉપર આશ્રયખાતાઓના ઉદ્દઘાટને; આ પ્રક્રિયા જ પ્રજાના ખમીરના નાશની સ્પષ્ટ રીતે જ નિશાની કેમ ન ગણી શકાય? દુનિયાભરનું નાણુકેન્દ્ર હેવાથી ભારતમાં પ્રાચીન કાળમાં પ્રજા પાસે ધન ઘણું દેખાતું નહોતું, પરંતુ દરેક પિતાના રળેલા રોટલા ઉપર કુટુંબના જીવનને પાયે ટકાવતા હતા. કેઈના ઓશીયાળા રહેવાનું પસંદ કરતાં જ નહીં. એટલે પ્રજાનું જીવન સાદુ સંયમી છતાં સ્વાશ્રયી હતું. આજે તે તત્ત્વ તુટતું જાય છે.
RESTIGJERGJETES
(૨) બોડીગેટ જેલે હેપ્પીટલે આશ્રમે અનાથાશ્રમે હેસ્ટે સસ્તા અના
જની દુકાને સ્ત્રીઓના આશ્રમેટ વગેરે રૂપ આશ્રયસ્થાને વધતા જ જાય છે, વધતા છે fજ જ જાય છે, એ એક સ્વતંત્ર અને શક્તિશાળી પ્રજાની અવનતિના સચોટ પૂરાવા છે. િિ કવચિત્ એવા સાધને હોય તે જુદી વાત છે. પરંતુ તેમાં વધારો થતું જાય એ મહા
દોષ વધતા જવાને સટ પૂરાવે છે.