________________
DE JE JERESETTEBETET
૧૦૦ :
પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) A
สร้าง
જેન તત્ત્વજ્ઞાનના મહાન ચિંતક પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને હાર્દિક અભિનંદન...
જે લેકે આખી જીંદગી ક્રિયા કરે છે છતાં તેના જીવનમાં કશો ફેર પડતો નથી. માટે તેવા લોકો ક્રિયા કરે તે નુકશાનકારક છે.” આ વાતેય બિકુલ માનવા જેવી નથી. કેમકે-તેઓને ક્રિયા ઉપર ઓછામાં ઓછો પણ જે પ્રેમ હેય, તેને તો તે કરનાર લાભ ઉઠાવે જ છે. અને ક્રિયાની પરંપરા ટકાવી રાખીને ઉત્તરોત્તર ભાવી પ્રજાને તેનું પ્રયોગાત્મક જ્ઞાન વારસામાં આપીને પિતાની જેમ શાસન તરફની વફાદારી તે બજાવે જ છે. જેમ-વેદપાઠી બ્રાહ્મણેઃ જેમ બજારમાં ઉભે કરેલે દીવાને થાંભલેઃ અનાજની ગુણ ઉપાડી જનારો પિઠીયેઃ તેમ–પોતાને લાભ ન મળવા છતાં બીજાના લાભના અંગભૂત બનીને ક્રિયા કરનારા શાસનની ભક્તિને લાભ પરંપરા ટકાવીને ઉઠાવે જ છે. માટે તેને રોકી ન શકાય. આ તે ક્રિયા કરનારને માટે છેલલામાં છેલી હદના ફળની અને સેવાની વાત થઈ.
પરંતુ દરેક છે તેવા નથી દેતા. દરેકને કઈને કઈ લાભ જેની તરતમતાએ અને સાધનેની તરતમાતાએ થાય જ છે.
–પં. શ્રી પ્ર. એ. પારેખ
N:
સૌરાષ્ટ્ર પેપર બેડ મીલ્સ પ્રા. લીમીટેડ
પટણી બિલ્ડીંગ, જયુબેલી સામે,
રાજકેટ-૩૬૦૦૦૧