________________
2 0
0
We).
| પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) ન હોવા છતાં તેમના જે લખેલા ભારતીય સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિની ઝીણવટભરી ચિંતનાના પ્રચારની ખૂબ જરૂરી જોઈને આ બંને પ્રયાસ કર્યા છે અને ચાલુ રહે તેવી. ભાવના પણ છે, જેની પાસે આ સાહિત્ય હોય, જેમના આ વિચારો હોય, તેઓ આ દિશામાં પ્રયત્ન કરશે તો તેમાં પૂર્ણ સહયોગ આપીવા. | આર્ય સંસ્કૃતિની અને જૈન મહાસંસ્કૃતિની ઊંડી વિચારણાના તેમના પુષ્કળ લખાણો છે તે પ્રચારવા ખૂબ જરૂરી છે. આજના વિચારો ઘણુ વિકૃત બન્યા છે, . સંક્ષુબ્ધ બન્યા છે, પૂર્વગ્રહ, કે દ્વેષથી ઘેરાયેલા બન્યા છે ત્યારે કેટલાકને આ વિચારે પસંદ ન પણ પડે તેમ બને, સૂર્ય ઊગે તે ઘુવડને પસંદ પડતું નથી, તેમ બને તે પણ આ વિચારે વધુને વધુ ફેલાય તે માટે સૌ સંસ્કૃતિ પ્રેમીઓ, વિચારકે અને ધનવાનો જે પ્રયત્ન કરશે તો આ દિશામાં એક નોંધનીય કાયર થશે, પ્રજાના એક વિવેકી વર્ગને બળ મળશે અને તેના દ્વારા ધર્મ અને સંસ્કૃતિની દિશામાં ઉજવળતા" પથરાશે અને એવી ઊંડી અભિલાષા સાથે આ શ્રી પ્રભુદાસભાઈના અભિનંદન ગ્રંથની ભૂમિકા પૂર્ણ કરૂ છું'. આ ભૂમિકા વાંચીને આ ગ્રંથ વાંચવાથી દરેક જગ્યાએ ઘણી સરળતા પડશે. સૌ આ ગ્રંથ દ્વારા સંસ્કૃતિ અને ધર્મને ઓળખી આયંત્વના પ્રેમી અને જૈનત્વના સાધક બને એજ શુભ ભાવના.
Lucruruetacruelucru bucu
પં. પ્રભુદાસભાઈને ત્યાં પૂ. 9. શ્રી ધર્મસાગરેજી મ.નું સ્વાગત
@@ uહારી વાિજસિંge૨) છાયિષતિ રથી (WWWજીક દટ9મારી થી
ક
=