________________
આચાર્ય મહાપ્રશની સાહિત્યસૃષ્ટિ
101
તેરાપંથ સંઘના પ્રથમ આચાર્ય ભિક્ષુ સ્વામીના ક્રાંતિકારી વિચારોથી તેઓ અત્યંત પ્રભાવિત હતા. “મોટા જીવોની રક્ષા માટે નાના જીવોની હિંસા કદી પણ અહિંસા ન થઈ શકે. શુદ્ધ સાધ્ય માટે શુદ્ધ સાધન પણ આવશ્યક છે.” આચાર્ય ભિક્ષુના આ વિચારોથી તેઓ આંદોલિત થયા. સામાજિક શોષણ અને અસમર્થ લોકો પર થતી ક્રૂરતાથી એમનામાં વિશેષ સંવેદના જાગી. એમણે આ વિષયો પર મહાત્મા ગાંધીના વિચારોનું પણ વાંચન કર્યું. એમણે જીવનમાં સુદીર્ઘ અહિંસા યાત્રાઓ કરી હતી અને અહિંસા પ્રશિક્ષણ પણ આપ્યું હતું.
અહિંસા પર એમનું શ્રત સર્જન –
(૧) અસ્તિત્વ ઔર અહિંસા, (૨) અહિંસા ઉવાચ, (૩) અહિંસા ઔર અણુવ્રત · સિદ્ધાન્ત ઔર પ્રયોગ (૪) અહિંસા સમવાય : એક પરિચય, (૫) અહિંસા પ્રશિક્ષણ : સિદ્ધાન્ત ઔર ઇતિહાસ, હૃદય પરિવર્તન, અહિંસક જીવનશૈલી, સમ્યક આજીવિકા એવે આજીવિકા પ્રશિક્ષણ, (૬) અહિંસા ઔર ઉસકે વિચારક, (૭) અહિંસા ઔર શાંતિ, (૮) અહિંસા કી સહી સમજ, (૯) અહિંસા કે અછૂતે પહલુ, (૧૦) અહિંસા કે સંદર્ભ મેં, (૧૧) અહિંસા તત્ત્વદર્શન (૧૨) અહિંસા : વ્યક્તિ ઔર સમાજ, (૧૩) યાત્રા અહિંસા કી : ખોજ હિંસા કે કારણોં કી, (૧૪) યુગીન સમસ્યા ઔર અહિંસા, (૧૫) વિશ્વશાંતિ ઔર અહિંસા.
દાર્શનિક સાહિત્ય: આચાર્યશ્રી મહાપ્રજ્ઞ એક મહાન દાર્શનિક સંત હતા. દર્શન જેવા મહાન વિષયને એમણે આત્મસાત્ કરી ચાલીસ જેટલાં ઉત્તમ પુસ્તકોનું સર્જન કર્યું હતું, જેમ કે ' (૧) અતીત કા વસંત, વર્તમાન કી સૌરભ, (૨) અતીત કો પઢો, ભવિષ્ય કો દેખો, (૩) અતુલા તુલા, (૪) અનુભવ કા ઉત્પલ, (૫) અનુભવ, ચિંતન, મનન, (૯) અનેકાંત હૈ તીસરા નેત્ર, (૭) અપના દર્પણ : અપના બિંબ, (૮) અપને ઘર મેં, (૯) અભય કી ખોજ, (૧૦) અભ્યદય, • (૧૧) અમૂર્ત ચિંતન, (૧૨) ઉત્તરદાયી કૌન ?, (૧૩) એકલા ચલો રે, (૧૪) એકાંત મેં અનેકાંત : અનેકાંત મેં એકાંત, (૧૫) ક્યોં આતા હૈ ક્રોધ ?, (૧૬) ગાગર મેં સાગર, (૧૭) ચાંદની ભીતર કિી, (૧૮) જીવન કા અર્થ, (૧૯) જીવન કી પોથી, (૨૦) જ્ઞાન-અજ્ઞાન, (૨૧) તટ દો – પ્રવાહ એક, (૨૨) તુમ્હારા ભાગ્ય તુમ્હારે હાથ, (૨૩) દયા-દાન, (૨૪) શાંતિ ઔર સમન્વય કા પથ નયવાદ, (૨૫) નાસ્તિ કા અસ્તિત્વ, (૨૦) પ્રાચ્ય વિદ્યા, (૨૭) ભાવ ઔર અનુભાવ, (૨૮) ભીતર કી ઓર, (૨૯) ભીતર હૈ અનન્ત શાંતિ કે સ્રોત, (૩૦) ભેદ મેં છીપા અભેદ, (૩૧) મંજિલ કે પડાવ, (૩૨) મેં કુછ હોના ચાહતા હું, (૩૩) મેં યુવા હું, (૩૪) મૈને કહા, (૩૫) મૈં હું અપને ભાગ્ય કા નિર્માતા, (૩૭) યુવા કૌન ?, (૩૭) વિજય કે આલોક મેં, (૩૮) વિસર્જન, (૩૯) સત્ય કી ખોજ : અનેકાંત કે આલોક મેં, (૪૦) સાધના ઔર સિદ્ધિ, (૪૧) સાર્થકતા મનુષ્ય હોને કી, (૪૨) સુખ કા સ્રોત કાં ?, (૪૩) સુખી કૌન?
ધ્યાન અને યોગ મહાપ્રજ્ઞજી અધ્યાત્મયોગી હતા. જેનાગમ આધારિત પ્રેક્ષાધ્યાન પદ્ધતિના તથા જૈન યોગના પુનરુદ્ધારક હતા. આ વિષયો પર એમણે વીસથી વધુ પુસ્તકોની રચના કરી હતી. આજે દેશ-વિદેશમાં પ્રેક્ષોધ્યાન પદ્ધતિ બહુ લોકપ્રિય બની છે. એનો શ્રેય એમના પ્રયોગાધારિત