________________
૧૪
ને નર્તન કરે છે અંગ અંગ આરાધના સાધનાના. મોહન યતિ મેહન વિચરતાં ગામ ગામે ઘૂમી વળે મામની શેરી શેરી હતી કાળઘડી એ ગયા ગુરૂ જેડ તૂટી પાંખ તૂટી પડ્યો પંથ પાધરે ઘમ્મર વલેણું ઘૂમતું
યતિના યમમાં - “ના ના આ ધર્મ ના
આ વેષ આ કેશ ના ના ખપે રંગ આ ના ખપે સંગ આ ભલે લીધે, ભલે રાખે ભૂલ્યા ભટ ભલે ભલે હવે તે એ જ પંથ એ જ મંઝિલ યતિ ??? ના ના ના કદી નહિ બનીશ હું તે સાધુ સંવેગને. અને દડમજલ કરી સાધુતાની સડક પર, હારણહાક નથી જબાનમાં પડછંદ દેહભાય ના
કલમ કારીગરી કોઈ ના જાદુગરી હાથની ય ના કંકાલ, સાવ કંકાલ . હાડપિંજર નસ હાડકાંને ભુલ
ગી સંત તપસ્વી મોહન મહામુનિ એ તે. હૈયે એને ધીમી ધખે છે
ત ક્રાંતિની. , સવારે એક સવારે હવા કાગારોળ કરે છે ધમ પછાડા છે ધરતીના , કંક વેણ કડવા કંક તીખી નજર ઉપાલંભે ને અવહેલના સંગી એ સૌને કરી પગલી પાડે મુનિ મહંત મોહન મુંબઈના મેદાનમાં. નજર એની
જ્યાં જ્યાં ફરે છે શબ્દો એના
જ્યાં જ્યાં સરે છે વિલાસના જામ થંભે છે પાપના પથરા ખસે છે રાતી ચળ આંખે જ્ઞાનના તેજ આંજે છે અનેમુંબઈ મહેરામણમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org