________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ
ધાતુનું સમવસરણ (ગોડી પાર્શ્વનાથ જિનપ્રાસાદ : સુરત)
સિરોહીના દીવાન શેડ મેળાપચંદ આણદચંદ અજરી(મારવાડ)ના દહેરાસરમાંથી નકર ભરીને આ સમવસરણ સુરત લાવવામાં આવ્યું. વિ. સં. ૧૯૪૭ના માગ સુદ 3ના રોજ શ્રીમદ મેહનલાલજી મહારાજે પ્રતિષ્ઠા કરી. “સં. ૧૧૧ X ' માત્ર વણ આંક સ્પષ્ટ છે.
(મુનિશ્રી મૃગેન્દ્ર મુનિ મહારાજના સંગ્રહમાંથી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org