________________
- મોહનલાલજી અર્ધશતાબ્દી શી જેને તીર્થંકર (જ) આહલાદક છે એવા હે પાર્શ્વ (યક્ષ) ! મહાયશસ્વી અથ પાર્શ્વનાથને વિષે ભક્તિના ભારથી ભરપૂર હૃદય વડે તારી આ પ્રમાણે સ્તુતિ કરાઈ છે વાતે હે (વ્યંતર જાતિના) દેવ! તું મને ભવભવ સમ્યક્ત્વ આપજે.
આ અર્થ કરતી વેળા “મહાયસને અલગ પદ ન ગણતાં એના પછીના પદ સાથે સંયુક્ત માન્યું છે, જ્યારે પાસજિણચંદમાં પાસ અને જિણચંદ એ બન્નેને પૃથફ પૃથ સંબંધન ગણેલ છે.
આ યક્ષ પાસે બે ધિની યાચના કરાઈ તે અનુચિત નથી, કેમકે વંદિત્ત સુર (ગા. ૪૬) માં સમ્યગૃષ્ટિ દે..એમ પૂર્વાચાર્યોએ પણ કહ્યું છે. એ સમ્યગદ નથી એમ નહિ, કારણ કે એ પરમાત છે. 'પદ્માવતીને લક્ષીને નીચે મુજબ બે અર્થ કરાયા છે –
૧) હે અપકીર્તિના ભજનને વિષે અત્યાગ્રહથી પૂર્ણ તેમજ હિતને આપનારી નહિ એવી નહિ એવી 'પદ્માવતી) દેવી! આ પ્રમાણે તારી સ્તુતિ કરાયેલી છે. તેથી તું ભવે ભવ મારા અશુભ સમ્યક્ત્વને પ્રકર્ષણપણે ફેંકી દે-એને દૂર કર. તું વિજયશાળી વજે, તેમજ (તારા પિતાના માહાસ્યથી ચિરકાળ) દીપતી રહેજે.
(૨) હે આય એટલે લાભના વિનાશક અર્થાત્ શત્રુઓના ભજનને વિષે...રહેજે. ધરણ ઈન્દ્રના પક્ષમાં પાંચમી ગાથાના બે અર્થ નીચે પ્રમાણે છે –
(૧) મહાયશસ્વીની (અર્થાત પાર્શ્વનાથની) ભક્તિના યાને સેવાના અતિશયથી જેનું પાપ ઓછું થયું છે એવા તેમજ હૃદય યાને છાતી વડે ચાલનારાના એટલે કે નાગના સ્વામી (ધરણેન્દ્ર ! હે (ભવનપતિ નિકાયના) દેવ! હે (કર્મબંધરૂપ) પાશને જીતનારાને અર્થાત્ સાધુઓને એમના ઉપસર્ગો દૂર કરવા વડે આહ્લાદ ઉત્પન્ન કરનાર ! આ પ્રમાણે (મારા વડે) તારી સ્તુતિ કરાયેલી છે તેથી તું ભભવ (મને) બધિ આપજે.
(૨) મહાદેવ! પાશ વડે શત્રુઓને જીતનારીને અર્થાત પદ્માવતી દેવીને (એના પતિ હેઈ) આહલાદ ઉત્પન્ન નરનાર! આ .આપજે.
પંચપરમેષ્ઠીના નામાક્ષર–પ્રથમ ગાથાના પ્રારંભમાં “ઉવ” એમ બે અક્ષરે છે. પદના એક ભાગમાં પદેના સમુદાયને ઉપચાર કરાતાં “ઉવ” એટલે ઉવજઝાય. : દ્વિતીય ગાથાની શરૂઆતમાં ‘વિસ” એમ બે વણે છે. એથી સાધુઓ સમજવા. સર્વ રસાત્મકતાના ઉપદર્શનથી વિષના જેવું વિષ છે. વિષરૂપ સાધુએ તે તે પાત્રની અપેક્ષોએ તે તે રસને સ્પર્શે છે. દસયાલિયની નિજજુત્તિ પત્ર (૮૩) માં શ્રમણને વિષના સમાવ કહ્યા છે. ૩૯ આ અર્થ કરતી વેળા “મહામલ્મિનિમરે ! ક્રિયા ! ” અથવા મહાસ એમ પૂર્વાર્ધને
બે રીતે વિચાર કરવાનું છે તેમજ ઉત્તરાર્ધ માટે ટેવ ! સુવોહિં એમ પદ છેદ કરવાનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org