________________
૮૬
મુંબઇ
૧૦ વિ. સં. ૧૯૫૨ (ફાગણ સુદ ૩) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની આસપાસની પ્રતિમાએ. ગુલાલવાડી, મુંબઇ. ૧૧ વિ. સં. ૧૯૫૨ (ફાગણ સુદ ૪) શ્રી ગેાડીજી જૈન દેરાસર, શ્રી શામળા પાર્શ્વનાથ. પાયની, મુંબઈ. ૧૨ વિ. સં. ૧૯૬૦ (માગસર સુદ ૬ )
શ્રી વાલકેશ્વર જૈન દેરાસર. વાલકેશ્વર, રીજરાડ, મુંબઈ. શ્રી ખાખુ અમીચંદ
પન્નાલાલ.
Jain Education International
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથઃ
૧૩ વિ. સં. ૧૯૬૨ (વૈશાખ સુદ ૬) શ્રી આદીશ્વર જૈન દેરાસર. થાણા, મુંબઇ.
આસિયા
૧૪ વિ. સ. ૧૯૩૬
એસિયા (રાજસ્થાન) તીના છીદ્ધાર.
પાલીતાણા
૧૫ વિ. સં. ૧૯૫૦ (મહા સુદ ૧૦ ) જયતળેટી પર ધનવસહિટુક
( ખાબુનું દહેરાસર )
For Personal & Private Use Only
www.jainelibrary.org