SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ બોલતી તારીખ [૧] સૂરજ ડૂબે છે રોજ રજ, ને ચંદ્ર પણ; નહિ ડૂબે, નહિ ડૂબે, સ્મૃતિ સંત તારા સંન્યાસની. [ પૂ૦ મુનિશ્રી મોહનલાલજી મહારાજના જીવનમાં બનેલી મહત્ત્વની ઘટનાઓની ટૂંક નેધ, સાલવાર અત્રે રજૂ કરીએ છીએ. –સંપાદકે ] ૧. વિ. સંવત ૧૮૮૭. ' ૦ મથુરા પાસે ચાંદપુર ગામમાં જન્મ. (વૈશાખ સુદ છઠું) ૦ મેહનકુમાર નામ. ૦ ચાંદપુરમાં જ પ્રાથમિક શિક્ષણ, - ર, વિ. સંવત ૧૮૯૫. ૦ યતિશ્રી રૂપચંદ્રજીની પૂનિત છાયામાં ' જીવન સમર્પણ ૩. વિ. સંવત ૧૯૦૩ ૦ મક્ષીજી તીર્થમાં, આ. . શ્રી મહેન્દ્ર સૂરિજીના હાથે યતિદીક્ષા. ૦ યતિશ્રી મોહનલાલજી. ૪. વિ. સંવત ૧૯૧૦, ૦ ગુરુશ્રી યતિ રૂપચંદ્રજીની ચિરવિદાય. ૫, વિ. સંવત ૧૯૧૪ ૦ આ. ભ. શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મ.નું સ્વર્ગગમન. ૬. વિ. સંવત ૧૯૧૬ ૦ શ્રી બાબુ છુટ્ટનમલજીએ કાઢેલા શ્રી સિદ્ધગિરિના સંઘમાં સહગમન. ૭. વિ. સંવત ૧૯૨૯ ૦ કલકત્તામાં સંવેગી દીક્ષાને નિ. ૮. વિ. સંવત ૧લ્લ૦. અજમેરમાં સંઘસમક્ષ શ્રમણત્વને સ્વીકાર. ૯. વિ. સંવત ૧૯૩૧. ૦ પાલી (રાજસ્થાન)માં પ્રથમ ચાતુર્માસ. . ૧૦. વિ. સંવત ૧૯૦ર, , , શીરેહીમાં ચાતુર્માસ. ૦ શીરેહી નરેશને પ્રતિબંધ. ૦ રેહડામાં જિનમંદિર બંધાવવાને ઉપ દેશ ને પ્રેરણું (આજે ત્યાં ૩ દેરાસર છે.) ૦ બ્રાહ્મણો અને જૈનો વચ્ચેના સંઘર્ષનું સમાધાન અને જૈનમંદિરને લીધેલો કજો. ૧૧. વિ. સંવત ૧૯૩૬, ૦ ઓસિયા તીર્થને પુનરુદ્ધાર. ૦ જોધપુરમાં ચાતુર્માસ. ૧૨ વિ. સંવત ૧૯૩૮. ૦ આલમચંદજીની દીક્ષા. (આ તેમના સૌ પ્રથમ શિષ્ય હતા.) ૦ લગભગ ૫૦૦ જેટલા સ્થાનકવાસીઓએ સ્વીકારેલે શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મ, ૧૩. વિ. સંવત ૧૯૪૦. ૦ જેઠમલજીની દીક્ષા જોધપુર. (શ્રી જશમુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy