________________
શ્રી ચારિત્રવિજય
પાંચમી ગૂજરાતી અને પહેલી અ ગ્રેજીનો અભ્યાસ કરવા સં. ૧૯૭૧ માં હું શ્રી યશોવિજયજી જેને સંસ્કૃત પાઠશાળામાં દાખલ થયો. આ વખતે પૂજ્ય મુનિરાજશ્રીનો પરિચય થયો. તેઓશ્રી એક આદર્શ સાધુપુરુષ હતા. તેઓ સાદું સંયમી જીવન વ્યતીત કરતા હતા. તેમનાં કેટલાંય સ્મરણો આજે તાજાં છે. પાઠશાળાની ઉન્નતિ મહારાજશ્રીના અથાક પરિશ્રમ અને ઉપદેશને લીધે જ થઈ હતી. તેમનામાં કીતિ લોભ જરાય નહે. જ્યારે સંસ્થા માટે અનેક જાતના કુપ્રયત્નો થઈ રહ્યા હતા, ત્યારે પણ તેઓ તે મુંગી સેવા બજાવે જતા હતા. તેઓશ્રી સમાજ સેવક હતા તેમજ શાસ્ત્રોનો તુલનાત્મક • અભ્યાસ કર્યો હતો. અનેક વિદ્વાને તેમની પાસે ચર્ચા કરવા આવતા. એવા મહાત્મા પુર જ
સમાજસંધનું કલ્યાણ કરી શકે છે. વીજાપુર તા. ૧૭-૮-૩૨
મુનિરાજ લમીસાગર
અમોએ જ્યારે દીક્ષા લીધી ત્યારપછી ચારિત્રવિજયજી મહારાજ કચ્છમાંથી નગર આવ્યા અને ઘણી ધામધુમથી નગરમાં દીક્ષા આપી હતી. ત્યારપછી રાજકોટમાં ભેગા થયા હતા, ત્યારપછી આબુજીમાં ભેગા થયા હતા, અને અમે સાંભળ્યું હતું કે જ્યારે પાલીતાણામાં પાણી આવી ત્યારે તેમણે ગરકલ આદિ ઘણા માણસને ઉપકાર કર્યો હતો. તેમને ચેડા વખતમાં ઉપકારનાં કાર્ય ઘણું કરી પોતાના આત્માનું કલ્યાણ કર્યું છે. રાણપુર, મીતી ૮ શુકર, સાધ્વીજી હેતથીજી, સાધ્વીજી હરકેરશ્રી, સાધ્વીજી ઉત્તમશ્રી, સાધ્વીજી હરખશ્રીજી, સાધ્વીજી વલભશ્રીજી, સાધ્વીજી સુબોધશ્રીજી, સાધ્વીજી પ્રભાશ્રીજી.
આપણે તે મહાન કહીનુર ગુમાવ્યું છે. તેઓએ તે ચોત્રીસ વર્ષમાં જ બધું મેળવી સ્વર્ગગમન કર્યું છે. તેથી આપણે હંમેશાં પ્રેરક બને! પાલીતાણા
સાથી વિવેકશ્રીજી (કચ્છ) સાધ્વી નેમથીજી )
ચારિત્રવિજયજી મહારાજે જે લાભ લીધા છે અને ઉપકાર કર્યા છે તે અમ પામર છવથી શું લખાય....
સાધ્વી નીતિશ્રીજી
સાવી દાનશ્રીજી ધોળ. આ સુ. ૭, ૧૯૮૮
સાધ્વી દયાશ્રીજી કાવીઠા હરખભાઇ મોરબીવાળા
મહારાજ સાહેબને ઉપકાર બહુ યાદ આવે છે. એ વેળા હું નવદીક્ષિત હતી. મહારાજ સાહેબે ભણવાને પ્રબંધ કરાવી આપ્યો હતો. મારા તો એ જ્ઞાન-ઉપકારી છે.
સાધ્વી વલ્લભશ્રીજી:
પાલીતાણું યાત્રાર્થે ગયેલ. બાબુ પન્નાલાલની ધર્મશાળામાં ઉતારો રાખેલ. સામે જ યશોવિજય જેને સંસ્કૃત પાઠશાળા ચાલે. આ વેળા સંસ્થા જેવાનો પ્રસંગ મળ્યો. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org