________________
એ સંતની વિચારણા
પાડત્ર પુસ્તકા પણ એવાં તૈયાર થાય કે રદ કરવામાં આવે, નૈતિક જીવન પર પ્રકાશ અભ્યાસમાં જ ધમ તત્ત્વ મળે.
જેમાં નિરુપયેાગી વિષયા પાડવામાં આવે અને ચાલુ
જૈન શાળાઓમાં પણ ચૈત્યવંદન, ગુરુવદન અને સામાયિક પછી તરત તત્ત્વાર્થ, ધબિંદું, નવતત્ત્વ તથા લેાકપ્રકાશ વગેરેના અભ્યાસ કરાવવા જોઇએ. આથી શિશુવયમાં જ જૈનત્વના દૃઢ સ`સ્કારા પડશે, દિગંબરોની પેઠે આજના વિદ્યાથી ૧૭ વર્ષના થાય કે તરત તેનામાં ધમનાં તત્ત્વા ભરી દેવાં જોઇએ કે જેથી ગમે ત્યાં જઈને પણ પેાતાના તત્ત્વને ન ભૂલે-બેવફા ન બને.
એ ખસુસ છે કે એકલી પાસ્ચિમાત્ય કેળવણી જડયાદની પાષક છે. ધર્મના સંસ્કારા વિના તે વિષ રૂપ છે. તે માટે ખાલ્યવયથી જ દૃઢ ધાર્મિક સહસ્કાર આપવા જરુરી છે. પરીક્ષાના પરિણામે સ્કાલરશિપ, ઇનામ તથા પદવી, ઉત્તેજન માટે દેવાય. જૈનેતા માટે પણ નિયત જૈન ગ્રંથની પરીક્ષામાં ઉત્તીણુ થનારને યા તે તે વિષયને નિષધ લખનારને ઈનામ આપી જૈનધમ માં રસ લેતા કરી શકાય. જૈનતત્ત્વની પરીક્ષામાં ઊંચા ઇનામેા રખાય. તેવાં ઇનામેા મેળવવા સેંકડા ઉમેદવારા બહાર પડે. ઇનામ તા અમુકને જ મળે. સિવાયનાને મળેલ જૈન જ્ઞાન નકામું જતું નથી.
પ્રશ્ન:-પૂજ્ય મુનિએ માટે પરીક્ષા ખરી કે ?
ઉત્તર:–સાધુ સાધ્વીએ માટે પણ આ જ રીતે પાડવ પુસ્તકા પ્રમાણે જૈન વ્યાકરણ-ન્યાય-આગમની પરીક્ષાઓ રહે. ઉત્તીણ થએલાઓને ભૂષણ, તીથ ઈત્યાદિ પદવીદાન રહે અને ત્યારમાદ જ ગણીપદ વગેરેના અધિકાર રહે. પ્રશ્નઃ–જૈન પુસ્તકા મળતાં નથી. આ રિયાદ છે તેના શે! ઉપાય છે ? ઉત્તર:-પુસ્તકા પ્રગટ કરનારી પુસ્તક પ્રકાશિની સસ્થાઓએ પરસ્પરના સહકાર
સાધી ભાષાવાર કે વિષયવાર વિભાગેા વહેંચીને પુસ્તકા છપાવવાં જોઇએ. આમ કરવાથી એક જ પુસ્તક ફરી ફરી વાર નહીં છપાય. અને કેટલાએક ગ્રંથાના પ્રકાશનના વારે આવતા જ નથી તે ગડબડ નહી' થાય. દરેક ગ્રંથામાં જૈન ગ્રંથાંક રહેવા જ જોઈએ, જૈન તત્ત્વના ટ્રેકટા બનાવી મીશનરી શૈલીથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org