________________
: ૨૦:
માનપત્ર
અનેક ઝ ંઝાવાતા વચ્ચે દૃઢતાથી આગળ વધતું નાવ હવે કિનારા દેખી રહ્યું હતું. છતાં હજી દિશાએ જોઈએ તેટલી શાન્ત નહાતી બની. પચાસથી સાઠ વિદ્યાથી એ, અનેક સાધુ સાધ્વીએ ને ત્રણ પડિતા સાથે સસ્થા આગળ પ્રગતિ કરી રહી હતી. ત્યાં એક નવું જ તાફાન ઘેરાઈ આવ્યું.
શ્રી વિજયધમ સૂરિજી દ્વારા આવતી મારવાડની મદદ બંધ થઈ હતી. જૂની કમિટી પડું પડુ થઈ રહી હતી. ત્યાં સંસ્થાના મેનેજર શ્રી હષ ચંદ ભૂરાભાઈ એ દીક્ષા લીધી. કમિટી નામશેષ બની રહી હતી. ખીજી તરફ સંસ્થાના વિરાધીઓએ જખરે ઉહાપાહ જગવ્યા. કિનારા દેખતું સંસ્થાનું નાવ ફ્રી એક વાર અજમ ઝંઝાવાતમાં ઘેરાઈ ગયું. પણ જેનું સ`પૂર્ણ જીવન જ એવા ઝંઝાવાતા સામે ઝૂઝવામાં ગયું હોય એ ક્રમ હારે? મુનિજી ખૂબ ઉત્સાહથી પ્રયત્ન કરવા માંડયા. નવી કમિટી માટે સારા માણસાની શેાધ કરવી શરુ કરી અને વર્તમાનપત્રામાં વાસ્તવિક સત્યને પ્રકાશમાં આણુતા લેખેા લખવા માંડયા. તાક્ાની જલતરંગ પર તેલ રેડાય ને નાવ પાછી શાન્તિથી મજલ કાપવા લાગે એમ બધા ઉફાળા શાન્ત થઈ ગયા. મુનિજીએ આ વર્ષે અત્રે જ ચતુર્માસ કર્યું. બધી પુનઃટના કરી. નવી કમિટી સ્થાપી.
૮૩
www
Jain Education International
For Personal & Private Use Only
STUF
www.jainelibrary.org