SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ विविध માટીને ટેકરાઓ દાવ્યા છે તેમાંથી પ્રાચીન ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થઈ જેમાં પ્રાચીન સમયના વાસણે આદિ છે. બગીચાના નિકટવર્તી ખેતરમાંથી ૪, ૫ મંદિરના પબાસણ પણ નિકળી આવ્યાં, અસ્તુ. ___ प्रतिष्ठा य. વર્તમાન આચાર્ય શ્રી મદ્વિજય યતીન્દ્રસૂરીશ્વરજીએ (જે તે વખતે ઉપાધ્યાય હતા.) વિ. સં. ૧૯૯૪ માગશર સુદિ ૧૦ના રોજ અષ્ટાન્ડિકા મહત્સવના સાથે ખુબ જ હર્ષોલ્લાસથી શુભ લગ્નશમાં નવનિર્મિત મંદિરની પ્રતિષ્ઠા કરી. તીર્થાધિપતિ શ્રી પદ્મપ્રભુ સ્વામિજીને ગાદીનશન કર્યા અને અન્ય પ્રભુ પ્રતિમાઓ પણ યથાસ્થાન બિરાજમાન કરવામાં આવી, વજદંઠ, કલશ આરેપણ કરવામાં આવ્યા પ્રતિષ્ઠાના દિવસે નરેશે ૨૦૦૧) રૂપિયા રોકડાથી એક ચાંદીના થાળ ભરીને ચઢાવ્યું અને મંદિર રક્ષાની જવાબદારી પોતાના ઉપર લીધી. ખરેખર સર પ્રતાપસિંહજી નરેશની પ્રભુ ભકિત અને તીર્થ પ્રેમ પ્રશંસનીય છે. પ્રતિષ્ઠાના સમયે મંદિરના મુખ્યદ્વાર ગભારાની જમણી બાજુએ એક શીલાલેખ સંગેમરમર પર કોતરાવીને લગાવવામાં આવ્યું જે નીચે પ્રમાણે છે. श्री लक्ष्मणीतीर्थ प्रतिष्ठा - प्रशस्ति : तीर्थाधिप श्रीपप्रभस्वामी जिनेश्वरेभ्यो नमः । "श्रीविक्रमीयनिधि वसुनन्देन्दुतमे वत्सरे कार्तिका ऽ सिताऽ मावास्याया शनिवासरे ऽति प्राचीने श्रीलक्ष्मणी जेन महातीर्थे बालुकिरातस्य क्षेत्रतः श्रीपन प्रभजिनादि तीर्थेश्वराणामनुपम प्रभावशालिन्योऽति सुन्दरतमाश्चतुर्दश प्रतिमाः प्रादुरभवन् । तत्पूजार्थ प्रतिवर्षमेक सप्तति रूप्यक प्रदान युतं श्रीजिनालय धर्मशालाऽऽरामादि निर्माणार्थ श्वेताम्बर जैन श्रीसंघस्याऽऽलीराजपुराधिपतिना राष्ट्रकूट वंशीयेम के, सी, आई, ई, इत्युपाधिधारिणा सर् प्रतापसिंह बहादुर भूपतिना पूर्व पश्चिमे ५११ दक्षिणोत्तर ६११ फूट परिमितं भूमि समर्पणं व्याधायि, तीर्थरक्षार्थमेकं सुभटं (पुलिस) नियोजितश्च । तत्राऽलीराजपुर निवासिना श्वेताम्बर जैन संघेन धर्मशालाऽऽराम कूप द्वय समन्वितं पुरातमत्रिशिखरि जिनालयस्य जिर्णोद्वारमकार यत् । प्रतिष्ठा चास्य वेदनिधिनन्देन्दु तमे विक्रमादित्यवत्सरे मार्गशीर्ष शुक्ल दशम्यां चन्द्रवासरे ऽ तिबलवत्तरे शुभ लग्न नवांशेऽष्टाह्निक महोत्सवैः सहाऽऽ लीराजपुर जैन श्रीसंघेनैव सूरिशक चक तिलकायमानानां श्रीसौधर्म बृहत्तपोगच्छांवतं सकानां विश्वपूज्यानामाबालब्रह्मचारिणां प्रभुश्री मद्विजय राजेन्द्रसूरीश्वराणामन्तेवासिनां व्याख्यान वाचस्पति महोपाध्याय बिरुदधारिणां श्रीमद् यतीन्द्रविजब मुनिपुजवानां करकमलेना कारयत्।" Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012074
Book TitleYatindrasuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year
Total Pages502
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy