________________
३३०
श्री यतीन्द्रसूरि अभिनंदन प्रथ
विविध
બાર પ્રકારનું સ્વરૂપ અવધારતાં સહજ જણાય તેમ છે કે એમાં આબાલવૃધ્ધ સૌ કોઈ છૂટથી ભાગ લઈ શકે છે. જેમ બળી ગયેલા બીજમાંથી ફરીથી અંકુરે ઉગતા નથી, તેમ કર્મરૂપીબીજ આ તપ દ્વારા સંપૂર્ણપણે બાળી નાંખવામાં આવે તો જીવભ્રમણરૂપ અંકુરો ઉગવાનો લેશમાત્ર સંભવ નથી. વળી તપ તે નિકાચિતકર્મોને પણ તપાવનાર કહ્યું છે. આવા ઉત્કૃષ્ટ મંગળની સાધનામાં દરેક આત્મા ઉદ્યકત થાય એજ અભ્યર્થના !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org