________________
૩૨૮
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध
શાસ્ત્રોમાં અનેક સ્થળે થયેલા છે, પર`તુ એ વિષય તપેામલથી ઉત્પન્ન થતી લબ્ધિને હાવાથી અહીં પ્રસ્તુત નથી. તેજ રીતે યંત્ર મળે આકાશ ગમન થતું કે જેની હકીકત કલાધર કે।કાશ વગેરેનાં કથાનકામાંથી પ્રાપ્ત થાય છે, પર`તુ તે વિષય શુદ્ધ યંત્રકલાને હાવાથી અહીં ચર્ચ વાની આવશ્યકતા નથી.
મારા આ લખાણુ ખુલાસાથી ખુબ ખુશી થયેલા એ વિદ્વાન મિત્રે થાડા વધુ પ્રશ્નો પૂછવાની જિજ્ઞાસા પ્રકટ કરી અને તેના યથાકિત ઉત્તર આપવાને મેં સહ સ્વીકાર કર્યાં, એટલે તેમણે પુછ્યુ : ઉપરની એ ગાથાએમાં સુવણ સિધ્ધિ કુંપાયેલી હાવાને પ્રવાદ તમે રજૂ કર્યાં, પણ તે અંગે કોઈ સ્વતંત્ર કલ્પની રચના થયેલી
જોઈ છે ?
મે' કહ્યું: ‘ શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી દેવચંદ્રસૂરિ આદિ અનેક જૈનાચા સુવણ સિધ્ધિના જાણકાર હતા, એટલે તે સંબંધી સ્વતંત્ર કલ્પેાની રચના અવશ્ય થઇ હશે, પણ હજી સુધી મારા જોવામાં આવ્યાં નથી. હૅસૂરના પ્રવાસ દરમિયાન શાસ્રી ભામરાજજીએ મને જણાવ્યુ હતુ કે આ પ્રદેશમાં આવી સામગ્રી પુષ્કળ પડેલી છે અને મે નાગાર્જુન વિરચિત સુવર્ણ કલ્પ જોયેલા છે, કે જે હાલ એક બ્રાહ્મણ જૈન બંધુના કબજામાં છે. તેમણે મને એ સુવકલ્પનું... મંગલાચરણુ પણ સ ભળાવ્યું હતું. એગલેારના એક જૈન ત ંત્રવિશારદની પાસે પણ આવા કલ્પ હાવાની માહિતી મને મળેલી છે, એટલું જ નહિ પણ તેએ આ વિષયમાં પુષ્કળ ધનવ્યય કરીને પ્રયાગે કરી રહ્યા છે, એમ પણ મેં જાણ્યું છે.'
આ ઉત્તર સાંભળીને તે વિદ્વાન મિત્રે કહ્યું કે તમારી કોઈ પણ સંસ્થાએ, આ બધાં સત્યને સંગ્રહુ કરવા જોઇએ, તેનું વ્યવસ્થિત સંશાધન કરાવવુ જોઇએ અને તેને એક ગ્રંથમાળાનાં રૂપમાં પ્રગટ કરવું જોઈએ, જેથી તે વિષયમાં રસ ધરાવનારાઓને પૂરી સામગ્રી મળી રહે અને અમારા જેવાઓને અભ્યાસમાં અનુકુળતા થાય. મેં કહ્યું: ‘મહાશય ! અમારું કલેવર ઉજળું લાગે છે, પણ આંરિક સ્થિતિ ઘણી જ કથળી ગયેલી છે. સંપ, સહુકાર અને દીર્ઘદ્રષ્ટિના અભાવે અમે આજ સુધી એવી કોઈ મેાટી સંસ્થા ઉભી કરી શકયા નથી કે જે આ જાતનું કામ ઉપાડી શકે. અલબત્ત, અમારામાં સાહિત્ય પ્રકાશનનુ` કામ કરતી કેટલીક સસ્થાએ અસ્તિત્વ ધરાવે છે. કેટલીક તા માત્ર મરવાના વાંકે જ જીવે છે. જ્યાં સમાજના અગ્રણીઓને આંતર્ક રસ જ ન હેાય ત્યાં બીજી અને પણ શુ?
તેમણે કહ્યું: હું તે આજ સુધી એમ જ સમજતેા હતેા કે આ વિષયમાં તમારા સમાજની સ્થિતિ ઘણી સંગીન છે, પણ તમારા મુખેથી આ શબ્દો સાંભળ્યા પછી મને લાગે છે કે વાત બહુ વિચારવા જેવી છે. જે સમાજના પુગામીઓએ વિદ્યાભ્યાસ ́ગ માટે ક્રેડા રૂપિયાના ખર્ચો કર્યો અને પુરુષાથ અજમાવવામાં કાઇ જાતની કચાશ રાખી નહિ, તેની આજે આ હાલત ? વારુ, આપણે મૂળ વિષય ઉપર આવીએ. તમારામાં આજે કાઇ એવા ગ્રંથ વિદ્યમાન છે કે જેમાં જૈન તંત્રની તમામ આરધનાએ કે આમ્નાઓને સંગ્રહ થએલા હાય ?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org