________________
- અrd-શૌર્યના ગુણાકાર એટલે --
हिमांशुसूरि महाराण साहेब
- પ.પૂ. પં. નિપુણચંદ્ર વિ. ગણિત.
બૈરહ મ પડશો એવા મુdણો ? SS - પ.પૂ.પં.ગુણાસુંદર વિ.1fણા )
પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ગૃહસ્થાવસ્થાથી જ જાણે જિનશાસનપ્રેમી. પોતાના સાત વર્ષના બાળક ચિનુને એમણે પૂ. ઉપાધ્યાયશ્રી પ્રેમવિજયજી મ. (પછીથી પૂ. આ. શ્રી. વિજય પ્રેમસૂરીશ્વરજી મ.) ને ભણાવવા માટે સોંપેલો. પછીથી બાળવયમાં જ એમણે પુત્રને દીક્ષા આપી. પોતાના ગૃહસ્થાવસ્થાના બંધનોનો ઉકેલ લાવી થોડા જ સમય પછી એમણે ખુદે ચારિત્ર સ્વીકાર્યું. | ચારિત્ર બાદ નિર્મળ ચારિત્ર - નિર્મળ નિર્દોષ ગોચરી-પાણીના ખપી અને એની જબ્બર ગવેષણાની કાળજીવાળા. આયંબિલને તો એમણે જાણે મનગમતો પ્રિય મિત્ર બનાવ્યો, સાથે જ ઉપવાસ અરે ! અરે ! ૨૦-૨૦ ઉપવાસ આદિની પાગ તીવ્રતપસ્યા ખરી જ પૂ. પાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ઉપર પરમ ઝુકાવવાળા, શ્રી સંઘના જબ્બર હિતચિંતક, અને સંધ એકતા માટે જબ્બર પુરુષાર્થ કરનારા.
પ્રભુજીની ભકિત એમની અનેરી ! ગોચરી આવીને પડી હોય – ઠંડી થતી હોય પણ એમણે પ્રભુજીની વિસ્તારથી જ ભક્તિ કરવા ધાર્યું હોય તે કર્યા પછી જ પ્રભુ પાસેથી ખસવાનું. શુભકામમાં એમણે આપેલા શુભ મુહૂર્ત મુજબ કામ કરવામાં આવે તે સંપૂર્ણ સુંદરતારુપ બની જાય. સત્યપ્રિય એ પૂજ્યોએ સત્યના રક્ષણખાતર ઘણા ઘણા આત્મપરાક્રમો કરી બતાવ્યા હતા. આવા મહાપુરુષના ગુણગાન ગાવાનું મારું શું ગજું? એમના પંચાચાર પાલન + પલાવનના જમ્બર સુકૃતની અનુમોદના એ જ મારો નફો.એમનું અનુશાસનઃશિસ્તવ્યવસ્થા ખૂબ કડક પોતાની સાથે રહેલા સેવા કરનાર આશ્રિતની અંજનશલાકા પ્રસંગની એક ભૂલની
એમાગે એ આશ્રિતને સરખી શિક્ષા કરેલી પોતાની સેવાની અપેક્ષા કર્યા | વિના જ તો!
મારી આજની ઘડી છે રળીયામાગી રે...... મારી આજની ઘડી...... ચતુર્મુખ પરમાત્માની નાણ સમક્ષ જ્યારે સંયમઅંગીકાર વિધિની પ્રદક્ષિણા ચાલતી હતી ત્યારે સતત આ જ ભાવો હૃદયમંદિરમાં ઘુંટાતા હતાં..... | દેવાધિદેવ પરમાત્માનું પરમસાંનિધ્ય, પૂજ્ય ગુરુદેવ સાથે જૈનશાસનના ઘોરતપસ્વી મહાત્માનું સાંનિધ્ય મારા સંયમગ્રહણ અવસરે સોનામાં સુગંધ ભળવા તુલ્ય બન્યું હતું. તે અવસરે આ. હિમાંશુસૂરિ મહારાજ તથા આ. નરરત્નસૂરિ મહારાજ ઉગ્યપૂજ્યોના પવિત્રતમ હસ્તે ક્ષેપ કરાયેલા વાસચૂર્ણ વડે મારું મસ્તક... મારું જીવન પાવન બન્યું હતું.... વડીદીક્ષાપર્યત નિત્ય યોગોદ્રહનક્રિયા – ભિક્ષાચર્યાદિમાં સતત સહાયક બનતા. દીક્ષાના લગભગ ૪ વર્ષ બાદ અચાનક કોઇ પ્રચંડ પુણ્યોદય જાગ્યો અને મારા પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી સં. ૨૦૩૬ ના ચાતુમાર્સ પૂર્વે તેઓશ્રીની સેવામાં જવાનો અવસર આવ્યો અને રાજકોટથી માત્ર દોઢ દિવસમાં વાંકાનેર પહોંચ્યો.... ઉભયપૂજ્યોની સેવા પામી મનમયૂર નાચી ઉઠ્યો. ચાતુર્માસના ચારમાસ જોતજોતામાં પસાર થઇ ગયા તે દરમ્યાન અનેક ગુણરત્નોના ભંડાર પૂજ્યોના સાંનિધ્યે મારા વેરાન વનવગડા જેવા જીવનમાં યત્કિંચિત્ ગુણાંકુરોનો પ્રાદુર્ભાવ થવા પામ્યો.
ભલભલાના કઠોર હૃદયમાં કણા પેદા કરાવે તેવો સાધ્વાચાર! • સૂઢાગવેષણાપૂર્વકની ૪૨ દોષરહિત શુદ્ધભિક્ષાચર્યા ! • શાસકોSI પદ્ધતિપૂર્વડળી ગોચરી !
• કયાંય ન વાળી ઠગાઇ કૈં વોભાયાણ યુ51 [ગવૃd જોવા of aiળે ! 1997 Hiddl tirgયુઝrd જીdવચર્યા !
• પ્રત-પુસ્તકો વાંચવા લે તો પણ મોરપિંછીથી પૂંજવા પ્રઢજવાળું વા ! biધારું થતાં પૂર્વે કપડાણા બાંધળામાં બાંધી દે !
• ચાહે ૧૫ કિ.મી. નો વિહાર હોય ૐ ૨૦ કિ.મી. નો ! જયણાપાવનાર્થે સૂર્યોદય બાદ જ વિહાર SRવાળો નાગ્રહ !
• વિહારમાં જ જોવા મળે માણસ ! કે જોવા મળે ડ્રાલસ! • વર્ધaliffપળી આયંબિલની જોળીખો દરમ્યાન પણ પંચમી છૉકાદશી- ચતુર્દશી શાદિ પર્વ | તિથિના ઉપવાસો વળી વિશા થાds તપ-તીર્ષstવર્ષaiાન તપના ઉપવાસ તો ખરા જ!
માસક્ષાગના પારણે પણ સિદ્ધગિરિની યાત્રા કરી આયંબિલથી પારણું, આવા ઉગ્ર કોટીના તેમના તપને જોઇને પૂજ્યપાદ આ.પ્રેમસૂરિ મહારાજા પણ કહેતા.
| ‘જો ક્ષપકશ્રેણીનો કાળ હોત તો હિમાંશુવિજય ક્ષપકશ્રેણી માંડી અવશ્ય કેવળજ્ઞાન પામી જાય એવો ઉગ્રકોટીનો તપ કરે છે.''
i
nternational