________________
‘દઢ સંયમી ઉગ્ર તપસ્વી - IIRIનીલુરાણી આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી
- પ.પૂ.આ.હેમચંદ્રસૂ.મ.સા. विशिष्ट-ज्ञान-संवेग शमसारमतस्तपः।
क्षायोपशमिकं ज्ञेय मव्याबाधसुखात्मकम् ।। દુનિયામાં કેટલાંક તપને દુઃખરાપ માને છે. આ.હરિભદ્રસૂરિ મહારાજે આ શ્લોકથી અષ્ટક પ્રકરણમાં તેનો સચોટ ઉત્તર આપ્યો છે. વિશિષ્ટ જ્ઞાન, સંવેગ અને સામ્ય આના ત્રિવેણી સંગમ સાથે થતો જે ક્ષાયોપથમિક ભાવનો તપ તે અવ્યાબાધ સુખાત્મક છે.’’ છે ને આશ્ચર્ય પમાડે તેવી વાત ! પાગ છતાંય આ આશ્ચર્યને જીવંત બનાવનાર મહાપુરુષ એટલે જ પૂ. આ.. હિમાંશુસૂરીશ્વરજી મ.. | સં. ૨૦૧૨ની સાલ, બિમારીના કારણે ભાયખલામાં મારી સ્થિરતા હતી. આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી ની પુનિત નિશ્રા હતી. અને ત્યારે તપસ્વીરત્ન પૂ. હિમાંશુવિજયજી અને પૂ. નરરત્નવિજયજીનું આગમન થયું મને તેમના સૌ પ્રથમ દર્શન થયા. સં. ૨૦૦૬માં પૂજ્ય આચાર્ય ભગવંત
જ્યારે પાલિતાણાથી મુંબઇ પધારેલ ત્યારે તેઓ ગુવજ્ઞાથી પોતાની એક વિશિષ્ટ ઉગ્ર તપસ્યાના પારણા માટે સિગિરિ રોકાઇ ગયેલ, પછી બે-ત્રાગ ચોમાસા પછી આ બાજુ પધાર્યા અને પૂજ્યશ્રીની પાવન સેવામાં ઉપસ્થિત થયા. બસ..... પછી તો તેમની સાથે પરિચય ખૂબ જ વધ્યો.
કડક
કા
girl
૩૨.