________________
चिंतामणि सारिच्छं, सम्मत्तं पावियं मये अजः संसारो दूरि कओ, दिट्ठे तुह सुगुरु ! मुहकमले.
હે ગુરુવર !
આપના મુખકમલના દર્શનમાત્રથી મારો ભવસંસાર દૂર થયો છે, આજે મને ચિંતામણિ રત સમાન સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે
बहुमाण;
ओओसिं पुरिसाणं, जइ गुणगहणं करेसि तो आसन्न सिवसुहो, होसि तुमं नथ्थि संदेहो.
આવા મહાપુરુષોના જો બહુમાનપૂર્વક ગુણગ્રહણ કરીશ તો તને અલ્પકાળમાં શિવસુખની પ્રાપ્તિ થશે તેમાં કોઈ સંશય નથી
Esecation thermasse