________________
श्रुत्वा गुरोचो, धृत्वा चित्तेझात्वा च तद्गुणं, नाप्नोति सद्गते सौख्यमकुर्वाणो क्रियः रुचिम्.
ગરૂવરનું વચન સાંભળીને, એને ચિત્તમાં ધારણ કરીને, એના ગુણને જાણીને આચરણમાં તહીં મૂકતાર અર્થાત ક્રિયાપ્રત્યે અરુચિ ધારણા કરતાર સાતિના સુખ પામી નથી શકતો.
अज्ज कराभ्थो जम्मो,
अज्ज कराभ्थं च जीवियं मज्झः
जेण तुह दंसणामय-रसेण सिताइं नयणाई
હે ગુરુવર ! આપતા દર્શતરૂપી અમૃતરસથી મારા તયતોનું સિંચન થવાથી
આજે મારો જન્મ અને જીવત કૃતાર્થ થયા છે.