________________
કુદરતની સલામી પૂજ્ય શ્રીના કાUTધર્મ અવસરે છેલ્લા ચાર દિવસથી ગિરનાર ઉપર સતત વાવાઝLSાની માફક વાયુ દેવ વિઝાંતો હતા. પહાડ ઉપર ચઢતાં ચઢતાં પણ દૂર ફેંકાય જવાય તેવું વાતાવરણ હતું. પરંતુ પૂજ્યશ્રીના પાર્થિવ દેહનો અગ્નિ દાણ થતાની સાથે જ કુદરત પણ પૂજ્ય શ્રીના આ પ્રસંગને સલામી આપતી હોય તેમ સાવધાન અવસ્થામાં આવી ગઈ. . . અને એક જ ધારા. સાથે ઉગમન કરતી. અનિજ્વા[[ઓ પણ જાણે પૂજ્ય શ્રીના પરમગતિ તરફના પ્રયાણની. સાથી – પૂરતી હોય ? તેમ શોભતી હતી.
પૂજયશ્રીની નિશ્રામાં જૂનાગઢ સંવત ૧૯૮૬ શ્રી ઉપધાનતપ કરેલ, ગુરુદેવની નિશ્રા, વાંચના, તપ, જપનો અદ્ભુત લાભ મળેલ. ઉત્કૃષ્ટ, શુદ્ધ ક્રિયાની સમજણ મળેલ. નિર્દોષચર્યાના આગ્રહી સિદ્ધાંતચૂસ્ત, પૂજયશ્રીને ભાવભર્યા વંદન ! પૂજ્યશ્રીનું જીવન જ અનેરું હતું.
મારા ગુરુદેવ
- સુરેશચંદ્ર હીરાલાલ શાહ (જામનગર) પૂજયપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, મારા પરમ ઉપકારી ગુરુદેવ આચાર્યશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના જીવનમાં રહેલી સાદગી, નિષ્પરિગ્રહતા સાથે સંયમનો ખપ. છ'રી પાલિત સંઘમાં પણ શી વાગ્યા પહેલા નીકળવાનું નહીં. તેમના પુત્રરત્ન આચાર્ય શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજાને પણ કેવા અપ્રમત્ત તૈયાર કરેલા કે પૂંજવા - પ્રમાર્જવાનો પૂરો ઉપયોગ રાખતા.
વાસણા ધર્મરસિક તીર્થવાટિકાની અંજનવિધિ પ્રસંગે વિધિકારકને તકલીફ થતાં મને બોલાવ્યો મારા હસ્તે જુદો અંજનશલાકા મહોત્સવ તો થયો ન હતો પણ પૂજયશ્રીની નજર નીચે સંપૂર્ણ વિધિપૂર્વક આ પ્રસંગ વિધિકારક તરીકે કરાવીને મને ગુરૂગમનું બળ પૂરું પાડ્યું.
મારી ભાવના પૂજ્યશ્રીના ચરણોમાં સંયમપ્રહણ કરી જીવન સમર્પણ કરવાની હતી પણ હું રહી ગયો ! મારો પ્રમાદ ! પુરુષાર્થમાં ખામી. છેલ્લે દિવસે પથારીવશ હતો, મળી શક્યો નહીં, પરંતુ સ્વપ્રમાં એ જ નિરખ્યું. સાહેબજી હાથમાં મુકી ભરીને વાસક્ષેપ નાખી રહ્યા છે.
શાસનદેવને અંતિમ પ્રાર્થના અમારા આત્માનો નિખાર કરશો. મારા ગુરુવરને કોટીશઃ વંદના !
1.
૧
૧p3
www.ainelibrary.org