________________
આજુબાજુના બધા જિનાલયોમાં દર્શન કરી સંઘના ઉપાશ્રયમાં પધાર્યા હતા ત્યારે માર્ગમાં જ મારું ઘર આવતું હોવાથી પૂજ્યશ્રીને હાથ જોડીને વિનંતી કરી કે,
સાહેબજી ! હું અહીં ‘અતિથિ’ ફ્લેટમાં જ રહું છું પગલાં કરવા પધારશો ?' પ્રત્યુત્તરમાં મહાજ્ઞાની ગુરભગવંતે તરત જ એક જ વાક્યમાં આખા જીવનનો મર્મ. સમજાવી દીધો કે “અતિથિમાં રહો છો તો અતિથિની જેમ જ રહેજો.”
| ભાવિન શેઠ. જૂનાગઢ અંતસમયે પૂજયશ્રીના એક હાથમાં મારો હાથ હતો.
કાકુળધર્મબાદ સાતદિવસ સુધી તે મારા હાથમાં કોઈ અવર્ણનીય સુગંધ સતત આવતી હતી જે સુગંધ કેટલાય શ્રધ્ધાજ્ઞજ્ઞળુ ભવિકજનોએ મારા હાથમાં માણી હતી.
ચોકમાં આવ્યા તે જ સમયે પૂ. કલાપૂર્ણવિજયજી વિહાર કરીને આવ્યા અને પૂજ્યશ્રીને જોતાની સાથે જ પંચાંગ પ્રણિપાતપૂર્વક વંદન કરવાને બદલે ત્યાંને ત્યાં ચોકમાં જ સાષ્ટાંગપ્રણિપાતપૂર્વક વંદન કરવા ભૂમિ ઉપર સૂઈ ગયા ત્યારે ત્યાં હાજર રહેલા શ્રાવકો દિગમઢ બની ગયા કે આ કેવી વિરલ વિભતી છે જેને પૂ. કલાપૂર્ણ વિજય જેવા અધ્યાત્મયોગી પણ સાષ્ટાંગ વંદન કરી રહ્યા છે !'
મોક્ષાર્થીએ પુણય ઉપર મદાણ ન બાંધવો Hier કે પુણય અનિત્ય છે.
જન્મતા જ જેને દેવો સહાય કરતાં હતા... અને દેવો એ જેને સોનાની દ્વારિકા બનાવી આપી તે જ કૃષ્ણનું જ્યારે પુણ્ય પરવારી ગયું ત્યારે આંખ સામે બળતી દ્વારિકાને પણ બચાવી ન શક્યા. અરે.... સગામાતા - પિતાને પણ બચાવી ન શક્યા અને જરાકુમારના હાથે પાણી પણ પામ્યા વગર મરણને શરણ થવું પડ્યું, માટે મોક્ષાર્થી આત્માઓએ સંવર-નિર્જરા માટે સતત ખપ કરવો જોઇએ''
Hપુતાનાવાણી સં.૨૦૧૫ દરમ્યાન રાણપુર (બોટાદ) ગામમાં પૂજ્યશ્રી બિરાજમાન હતા. સમાચાર મળ્યા કે પુ. અભયસાગરજી રાણપુર પધારી રહ્યા છે. ત્યારે શ્રાવકો સામૈયા માટે આગલા મુકામે વિનંતી કરવા ગયા અને મહાત્મા ગામમાં વડીલ મહાત્મા બિરાજમાન હોવાથી સામેયું ન કરાય તેમ કહ્યું. આ વાત પૂજ્યશ્રીના સાંભળવામાં આવી કે તરત જ પૂજ્યશ્રીએ શ્રાવકો સાથે એક પત્ર લખી મોકલવ્યો કે “ તમારે સામૈયાપુર્વક જ ગામમાં પ્રવેશ કરવાનો છે. ગામવાળાને નિષેધ કરશો નહીં. પૂ. અભવસાગરજી મહારાજે વડીલની આજ્ઞાને શિરોમાન્ય રાખી ન છૂટકે સામૈયા સાથે પ્રવેશ કર્યો પરંતુ તે સામૈયાને દેરાસર આવતાં અટકાવી દીધું અને તેઓશ્રી ઉપાશ્રયમાં જવા લાગ્યા ત્યારે પૂજ્યશ્રી વડીલ હોવા છતાં ઉપાશ્રયમાંથી નીચે ઉતરીને પૂ. અભયસાગરજી મહારાજને સામા લેવા ગયા. કેવી લઘુતા ! કેવો ગુણાનુરાગ !
पूण्योनो पण पूण्य સં.૨૦૧૫ દરમ્યાન રાણપુર(બોટાદ) ગામમાં પૂજ્યશ્રી બિરાજતા હતા. લગભગ ૪૦૦ વર્ષ પ્રાચીન જિનાલયમાં દર્શન કરી પૂજ્યશ્રી બહાર દેરાસરના
nvale