SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ ou श्रीमद् विजयराजेन्द्रसूरि - स्मारक -ग्रंथ મળતા તા અનેક શારિરીક અને માનસિક વ્યાધિઓથી આ વિદેશીએ પીડાતા હાય છે. જો પેાતાના શરીરક પન સાથે જ્યાં જઇને પોતે નિવાસ કરે તે સ્થાનના કપનના મેળ થાય તા આ વિદેશીઓને બીજી ભૂમિમાં પણ શારીરિક અને માનસિક વિકાસના વેગ મળે છે. જુદા જુદા સ્થાનેાની અને જુદી જુદી વ્યક્તિઓની કંપન ગતિ જુદી જુદી હાય છે. જન્મભૂમિના કપન સાથે શરીરના કપનને સંબધ હાવાથી શારીરિક અને માનસિક વિકાસને તે કઈ રાતે મ્હાયક થઇ શકે તે જાણવા માટે ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિના અભ્યાસ અગત્યના છે. આંધી, વટાળ વગેરેના સંબધ ભૂમિના કપન સાથે છે. ભૂકપ જણાવનારું યંત્ર (Seismograph) આ અતિ સૂક્ષ્મ કપનને પકડી શકે છે. આ સૂક્ષ્મ કપને માનવી અનુભવી શકતા નથી. આજે વિજ્ઞાન સ્વીકારે છે કે સૃષ્ટિના પ્રત્યેક પદાર્થમાંથી વિદ્યુત નિર ંતર વહે છે. વિદ્યુતશક્તિની બે ધારાઓ છે. એક જણાત્મક અથવા આકષણુ (Negative ) વિદ્યુત અને બીજી ઘનાત્મક અથવા વિકણુ ( Positive) વિદ્યુત કહેવાય છે. દરેક પદાથ માંથી અધિક યા એછા પ્રમાણમાં આ બન્ને ધારા વહે છે અને એકબીજા પદાર્થોં પર તથા વ્યક્તિ પર અસર કરે છે. આજના વિજ્ઞાનની સૃષ્ટિ ભૌતિક છે તથા તેના સાધના અધૂરા છે. વિજ્ઞાનના યંત્રો (Scientific Instruments) પરિમિત ઇંદ્રિયનુ. વિસ્તૃતિકરણ ( Extension of Senses) છે. આજની વૈજ્ઞાનિક બુદ્ધિ સ્હેજ સૂક્ષ્મ છે; પરંતુ સંયમથી પરિમાર્જીત શુદ્ધ નથી, વિચારકા જાણે છે કે સ્હેજ સૂક્ષ્મ એવી અશુદ્ધ બુદ્ધિ અધૂરા સાધનોથી ભૌતિક ક્ષેત્રમાં પ્રયાગે કરે તે શું પરિણામ આવે ? પ્રાચીન સાહિત્યમાં જ્ઞાન વિજ્ઞાનના અદ્ભુત સંકેતા ભર્યાં છે જેની આપણે ઉપેક્ષા કરીએ છીએ તે મૃતભાષા સંસ્કૃતને અભ્યાસ પશ્ચિમના વૈજ્ઞાનિક અનિવાર્ય માને છે. આપણા શાસ્ત્રગ્રંથના અનુવાદમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી ઘણા વૈજ્ઞાનિકાએ પેાતાનુ સંશાધન વિકસાવ્યું છે. કેટલાક ઉદારચરિત્ પ્રાશ્ચાત્ય વિદ્વાનાએ મુક્ત 'કે આ ઋણ સ્વીકાર્યું છે. જો ચાગ્ય સશોધન થાય તે પ્રાચીન શાસ્ત્રામાંથી અર્વાચીન વિજ્ઞાનના સન્માર્ગે વિકાસ માટેના અનેક ખીજમત્રા મળી રહેશે. માત્ર મનુષ્ય નહિ, પ્રત્યેક જીવ-પ્રત્યેક પદાર્થ અલગ અલગ રેઢિયા પ્રસરણ યંત્ર છે. દરેક પદાનું પાતાનું અલગ (Electro-Magnetic Field) છે. જેમાંથી વણા ( Radiations ) સતત બહાર ફેલાય છે અને તેની અસર અન્ય જીવા તયા પદાર્થોં પર પડે છે એવી રીતે સવ જીવા તથા પદાર્થાંમાંથી વહેતી વણાએ એક બીજા પર અસર કરે છે. વિશ્વના પરિવર્તનનું રહસ્ય વણુાઓના આ આદાનપ્રદાનમાં રહેલું છે. જીવ અને પુદ્ગલના સ ́યુત સંબંધથી સંસાર છે. પુઠૂગલના સંચાગથી આત્માનું રૂપીપણું છે. આપણે જે કંઇ જોઇએ છીએ, સાંભળીએ છીએ, વિચારીએ છીએ તે સર્વ
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy