SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬] જ્ઞાનાંજલિ છે. એ સિવાય એ દરેક શાસ્ત્રો આપણું માટે દૂર ઊભા રહી બે હાથ જોડી દર્શન કરવા જેવાં છે. અત્યારના સમયમાં તેના આધારે ચાલવાનો દાવો કે વાત કરવી એ તો વેંતિય માણસ ભરત ચક્રવતીની સાથે બાથ ભીડવાની વાત કરે એના જેવું છે. તે સમયના નિયમને આજે કામ આવે તેમ નથી. આજની આપણી પરિરિથતિ ભિન્ન છે. એટલે આજનું આપણું નિર્માણ એ પણ ભિન્ન જ હોવું જોઈએ. અંતમાં, હું સાધુ સંમેલન અંગે સત્યવૃત્તિ કરનાર દરેક મહાનુભાવોને ફરી ફરીને નમ્ર વિનંતી કરું છું કે સાધુસંમેલન ભરતાં અગાઉ આ અને આના જેવી બીજી બાબતોને સ્પષ્ટ કરી નાંખો. પંચાંગી” શબ્દની મેહક જાળમાં ફસાઈ ન પડતા. “પંચાંગી”ના વાસ્તવિક રહયો ઉકેલ લાવજે. પાટણ તા. ૧-૮-૧૯૩૩ તરૂણ જૈન”, તા. ૧૬-૧-૧૯૩૪ : વિ. સં. ૧૯૯૦ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy