SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી અદૃશ્ય થતી લેખનકળા અને તેનાં સાધના ř૪૫ ૬ હરડાં અને બહેડાંનું પાણી કરી તેમાં હીરાકસી નાખવાથી કાળી શાહી થાય છે.” કાગળની શાહીના આ છ પ્રકારા પૈકી પુસ્તકાને ચિરાયુષ્ક બનાવવા માટે પ્રથમ પ્રકાર જ સર્વોત્તમ તેમ જ આદરણીય છે. તે પછીના ત્રણ (૨-૩-૪) એ મધ્યમ પ્રકાર છે. જોકે આ ત્રણ પ્રકારથી બનેલી શાહી પહેલા પ્રકાર કરતાં પાકી અવશ્ય છે; તથાપિ તે પુસ્તકને ત્રણ શતાબ્દીમાં મૃતવત્ કરી નાખે છે, અર્થાત્ પુસ્તકને ખાઈ જાય છે; એટલે તેને આદર ન જ આપવા એ વધારે ઠીક ગણાય. અને અંતિમ એ પ્રકાર (૫-૬) એ તે। કનિષ્ઠ તેમજ વનીય પણ છે, કારણ કે આ પ્રયાગથી બનાવેલ શાહીથી લખાયેલુ પુસ્તક એક શતાબ્દીની અંદર જ યમરાજનું અતિથિ ખની જાય છે. પણ જો ઘેાડા વખતમાં જ રદ કરીને ફેંકી દેવા જેવું કાંઈ લખવુ હાય, તે! આ ખે પ્રકાર ( ૫-૬ ) જેવા સરળ તેમ જ સસ્તા ઉપાય એકે નથી. ટિપ્પણાની શાહી— કાળી શાહી માટે ધ્યાન રાખવા જેવી બાબતા— tr 'बोलस्य द्विगुरणो गुन्दो, गुन्दस्य द्विगुरणा मषी । मर्दयेत् यामयुग्मं तु, मषी वज्रसमा भवेत् ॥१॥ "" " कज्जलमंत्र तिलतैलतः संजातं ग्राह्यम् । गुन्दोsa निम्बसत्कः खदिरसत्को बब्बूलसत्को वा ग्राह्यः । धवसत्कस्तु सर्वथा त्याज्यः मषीविनाशकारित्वात् । ,, kr i k मषीमध्ये महाराष्ट्रभाषया ' डैरली' इति प्रसिद्धस्य रिङ्गरणीवृक्षस्य वनस्पतिविशेषस्य फलरसस्य प्रक्षेपे सति सतेजस्कमक्षिकाभावादयो गुणा भवन्ति । ,, આ સિવાય શાહીના પ્રયાગમાં જ્યાં જ્યાં ગુંદરનુ પ્રમાણુ કહ્યું છે, ત્યાં ત્યાં તે ખેરના ગુંદરનું જાણવું. જે બાવળ કે લીંબડાનો ગુંદર નાખવા હાય તેા તેથી પેણે હિસ્સે નાખવા, કેમ કે ખેરના ગુંદર કરતાં તેમાં ચીકાશના ભાગ વધારે હોય છે. તથા લાખ, કાથા કે હીરાકસી જેમાં પડી હોય તેવી કોઈ પણ શાહીના ઉપયેાગ પુસ્તક લખવા માટે કરવા નિહ. ગોચર થતી ભાષાની અશુદ્ધિ તરફ વાચકે આ લેખમાં આપેલા ઉતારાઓમાં કવચિત્ ખ્યાલ ન કરે એટલી ખાસ ભલામણ છે. સાનેરી–રૂપેરી શાહી—પહેલાં સાફ એટલે કોઈ પણ જાતના કચરા વિનાના ધવના ગુંદરનું પાણી કરવું. પછી તેને કાચની અથવા બીજી કોઈ સારી રકાબીમાં ચાપડતાં જવું અને સેાનાની કે ચાંદીની જે શાહી બનાવવી હોય તેને વરક લઈ તેના ઉપર વળે નહીં તેવી રીતે લગાડવે, અને આંગળીથી તેને છૂટવા. આ પ્રમાણે કરવાથી થોડી વારમાં જ તે સાનાના કે ચાંદીના વરકને ભૂકા થઈ જશે. તદન તર પુનઃ પણ ગુંદર લગાડી વરક લગાડતાં જવું અને ઘૂંટતાં જવું. આ રીતે તૈયાર થયેલ ભૂકામાં સાકરનું પાણી નાખી તેને હલાવી દેવા. જ્યારે ભૂકો ઠરી નીચે બેસી જાય ત્યારે તેમાંનું પાણી ધીરે ધીરે બહાર કાઢી નાખવું. આમ ત્રણચાર વાર કરવાથી જે સાના-ચાંદીને ભૂકો રહે એ જ આપણી તૈયાર શાહી સમજવી. Jain Education International આમાં સાકરનું પાણી નાખવાથી ગુંદરની ચીકાશનેા નાસ થાય છે, અને સાના-ચાંદીના તેજતા હાસ થતા નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy