SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] જ્ઞાનાંજલિ ડાસા વારાનુ આ વૃક્ષ તેમના વંશજ પાસેથી મેળવ્યુ છે. આમાં મેં તપસ્યાગીતને અનુસારે સુધારા-વધારા કર્યાં છે. જેમની નીચે મીંડાં મુકાયાં છે તે તે નામશેષ થઈ ચૂકયા છે. અત્યારે આ વૃક્ષમાંના માત્ર સાતેક માણસે। હયાત છે. ડાસા વેરામાં જે કાર્યદક્ષતા, જે ધર્મ ભાવના અને જે તેજ હતાં તે અત્યારે કેાઈમાંયે નથી રહ્યાં. પરમાત્મા આ સૌને પેાતાના વૃદ્ધોના સ્થાનને અને ધને અજવાળવાની ભવ્ય પળેા અપશે તે આપણે અવશ્ય ખુશી મનાવીશું. પાટડી, સં૦ ૧૯૮૪, મહા વિદે ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy