SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કાળી જ્ઞાનભંડારનું અવલોકન અંતમાં–સંવત્ ૧૬દર વર્ષે શ્રીવત્ત શ્રીવરત શ્રીનિવર્ટુનરિહંતને જીવિર્ષसूरिशिष्यैः संधाप्यालेखि ॥ नं. ४४ निशिथभाष्य पत्र ६६. અંતમાં. શકદ્દર વર્ષે શ્રીવતરી શ્રીનિર્વભૂfમ: સંધાણ સેવિતમ્ શ્રીરતુ संधाय ॥ ઉપર પ્રમાણેના અંતિમ ઉલ્લેખ પરથી એમ જોઈ શકાય છે કે સં. ૧૫૪૪ થી સં. ૧૫૬૩ સુધી અર્થાત છૂટક છૂટક ઓગણીસ વર્ષ સુધી પ્રતે સાંધવાની ક્રિયા ચાલુ રહી. લેખકની ખૂબી-નં. ૧૧૪૯ માં યોજાનારી રતુદયની ૧૩ પાનાંની પ્રતિ છે. તેને લખવામાં લેખકે લાલ શાહી અને કાળી શાહીને ઉપયોગ કર્યો છે. ગ્રંથ લખવામાં લાલ શાહીને ઉપયોગ એવી રીતે કરેલ છે કે જેથી દરેક પૃષ્ઠમાં બે બે અક્ષરો વંચાય છે અને આખી પ્રતના અક્ષરો સળંગ કરતાં નીચે પ્રમાણે વંચાય છે – गय वसह सीह अभिसेन दाम ससि दिणयरं झयं कुंभ । पउमसर सागर विमारण भवरण'५ चय श्रीआदिनाथ श्रीमहावीर પ્રતિના આદિ-અંતના પૃષ્ઠને છેડી બાકીનાં ચોવીસ પૃષ્ઠમાં આ પ્રમાણેના ઓગણપચાસ અક્ષરે વંચાય છે. લેખક બરાબર ઘડાયેલ ન હોવાથી જેવા સ્પષ્ટ અને સુઘડ અક્ષરો દેખાવા જોઈએ તેવા દેખાતા નથી. છતાં લેખકે કેવા કેવા પ્રકારની ધૂનવાળા હોય છે, એનો ખ્યાલ પ્રેક્ષકોને જરૂર આવશે. આ સિવાય તાડપત્રીય પુસ્તકે, સુંદર સુંદર લિપિનાં કાગળનાં પુસ્તક તેમ જ ભંડારની નવી વ્યવસ્થા આદિ પણ દર્શનીય જ ગણાય. પુસ્તક મેળવનારને માટે– પુસ્તક લઈ જનારની અપ્રામાણિકતાને અનેક વાર કડવો અનુભવ કરી ભંડારના હાલના કાર્યવાહકોએ કેટલાંક વર્ષ થયાં કાયદો કર્યો છે કે પુસ્તક મંગાવનાર પાસે દર એક પાને એક રૂપિયો રોકડું ડિપેંઝિટ મુકાવવું, અને તે રીતે પણ પુસ્તક અરધુ જ આપવું, જે બસો પાનાંથી વધારે પાનાંનો ગ્રંથ હોય તો એકસાથે સો પાનાં જ આપવાં, વધારે નહિ. આ કાયદો એકંદર અનુમોદનીય તો છે જ, છતાં કોઈક વાર આમાં અપવાદની આવશ્યકતા હોય છે, તેને વિચાર કાર્યવાહક સ્વયં કરે એમ આપણે ઈચ્છીશું. પ્રસ્તુત લિસ્ટ–પ્રસ્તુત લિસ્ટને ભંડારમાં જે ક્રમથી પુસ્તકો ગોઠવેલ છે તે રીતે છપાવ્યું નથી, પરંતુ અકારાદિ ક્રમથી છપાવવામાં આવ્યું છે. અંતમાં ચાર પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. તે પૈકી પહેલા પરિશિષ્ટમાં સારી શ્રી નેમ શ્રીજીનાં પાછળથી ઉમેરેલ પુસ્તકોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. બીજામાં ગ્રંથકર્તાઓનાં નામની અનુક્રમણિકા આપવામાં આવી છે, જેથી તે તે ગ્રંથકર્તાના કેટલા ગ્રંથે આ ભંડારમાં છે આદિ જાણી શકાય. ત્રીજા પરિશિષ્ટમાં વિષયવિભાગવાર ગ્રંથનું લિસ્ટ આપવામાં આવ્યું છે, જેથી ભિન્ન ભિન્ન વિષયના ગ્રંથ જેવા ઈચ્છનારને વધારેમાં વધારે અનુકૂળતા થાય. આ પરિશિષ્ટ કરવામાં સવિશેષ કાળજી રાખવા છતાં ક્યાંય અસ્તવ્યસ્તપણું દેખાય તે વિદ્વાને ૧૫. આ ગાથાની સમાપ્તિ “મવધુ શુક્રય ” એ રીતે થાય છે, છતાં લેખકની ગફલતથી તે છૂટી ગયું અને બદલામાં નવા અક્ષરો ઉમેરી દીધા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy