SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ] જ્ઞાનાંજલિ હું જે કામ માટે આવ્યા છું તેના પ્રભાવથી અમે નિરુપદ્રવ રહીશું, એવા મારા વિશ્વાસ છે. અહીં આવીને અમે ભંડાર બરાબર તપાસ્યા નથી. પણ જે જે ગ્રંથાનું સ`શેાધન કરવાનુ છે, તે તે ગ્રંથૈાની પ્રતિએ પસંદ કરીને લાવીએ છીએ, અને સશેાધન કરીને પાછી મૂકી આવીએ છીએ. આજ સુધીમાં અમે ૧. અનુયે ગદ્દારસન્ન-તેની ચૂી, હારિભદ્રવૃત્તિ અને મલધારીયા વૃત્તિ. ૨. સૂર્ય પ્રાપ્તિ ટીકા. ૩. જ્યાતિષ્કર′ડક સટીક. ૪. ભવભાવના સટીક. ૫. પચાશક સટીક. ૬. બૃહત્કલ્પ સટીક, છ, વિશેષાવશ્યક ભાષ્યની કેપી. ૮. એધનિયુક્તિભાષ્યની નકલ. ૯. ધર્માંત્તર મલવાદીય ટિપ્પન ૧૦ પ્રતાપના સૂત્ર મૂળ વગેરે ગ્રંથાનું કામ કર્યું છે, બીજાનું ચાલુ છે. અહીંના ભડાર અસ્તવ્યસ્ત ઘણા છે, તેમ તેમાં કેટલીક પ્રતિ ગ્રંથકારેાના સમસમયમાં લખાયેલ હોઈ તીરૂપ અને શુદ્ધતમ છે. સ`શેાધનની દૃષ્ટિએ ઘણી જ મહત્ત્વની આ પ્રતે છે. બાકી ગ્રંથૈા અધૂરા પણ ઘણા છે; અસ્તવ્યસ્ત પણ ઘણા છે; કેટલીક પેાથીઓમાં તેા પાંચ-દશ જ નહિ, પણ પ ંદર-પંદર વીશ-વીશ પ્રતિએનાં પાનાં ભળી ગયાં છે. એ પાનાં જે જે પાથીઓનાં હેાય તેમાં હું વ્યવસ્થિત રીતે તપાસીને મૂકવા પ્રયત્ન કરુ છું. હવે એ કામ કરવાનું છે અને બરાબર થશે. ધર્માંત્તરનું મલ્લવાદીય ટિપ્પન અહીંની છે અને પાટણની એક—એમ ત્રણ પ્રતૅા સાથે મેળવીને તૈયાર થયું છે. આપને એ મેકલવામાં આવશે. ત્રણ પ્રતા મેળવવા છતાં આદિના અને વચમાંને જરા જરા ભાગ ખડિત તા રહેશે. ત્રણે પેાથીએ જીણું અને ખાડિત જ મળી છે, છતાં ત્રણના આધારે અલ્પ અંશ જ ન્યૂન રહેશે. હજી તપાસ ચાલુ છે, કદાચ અપૂર્ણ પેાથીમાંથી પ્રતિએના ટુકડા મળી આવે પણ ખરા. ધર્માંત્તર ઉપર એક બીજી ટિપ્પણ પણ અહી છે. તે બૌદ્ધ આચાર્યનુ છે. કર્તાનું નામ નથી, પણ પ્રતિ ૧૧૧૬માં લખાયેલી હેાઈ ધણી સારી છે. તેની અમે ફાટા કાપી કરી લઈશું. અમે તેા અહી જે જે જૈન-જૈનેતર સાહિત્યગ્રંથા, ચરિત્રો અને દાર્શનિક, આલંકારિક વગેરે ગ્રંથા છે તે દરેકને સશેાધન દ્વારા ઉપયોગ કરી લશું. જે ગ્રંથા નહિ મળતા હૈાય તેની નકલો પણ કરી લઈશું. અહીં આવનારા દરેકે ભંડારને સુધારવાને દાવા કર્યાં છે, પણ ખરી રીતે તેવુ કશું જ કાઈ કરી શકયા નથી. જ્યાં સુધી ગ્રંથના અધવચમાંનાં પાનાં કયા ગ્રંથનાં હશે, તેની કલ્પના ન આવે ત્યાં સુધી આ ગ્રંથાલયને વ્યવસ્થિત કરવાની વાત ફાંફાં જેવી છે. હું આ એકેક શ્રંથનાં પાનાંઓને જુદાં પાડી પારખીને યેાગ્ય કરી સાથે મૂકી દઉ' છું.... વિશેષાવશ્યકની કેટવાચાર્યાંય પાથી અહી છે. હું એને મેળવી લઈશ. સ્વાપન્ન ટીકા અહીં જડી નથી. કદાચ અપૂર્ણ પાથીએમાંથી મળી આવે તેા ના ન કહેવાય. દ્વાદશારની પ્રતિ મળવાનેા સંભવ અત્યારે ન જ કહેવાય. હમણાં એક નવી પેાથીની ભાળ લાગી છે. તેની મે તપાસ કરાવી છે. જો ખાસ હશે તે। મેળવીશું. મને નથી લાગતું કે કોઈ ખાસ હાય. તપાસ કરાવી છે. સિદ્ધહેમલઘુવૃત્તિને એક અધ્યાય અહી ૧૨૦૬માં લખેલા હતા તે મેળવી લીધા છે. ખીન્ન અધ્યાયેા ૧૨૧૬માં લખાયેલા છે તે પણ મેળવી લઈશું. સિદ્ધહેમ અને બૃહદ્ધત્તિ બરાબર તૈયાર કરવા જેવી વસ્તુ છે. અમે અહીંથી અમારી પાસેનાં કીમતી લિખિત પુસ્તક! અત્યારે તે ગુજરાત મેાકલી આપ્યાં છે. દ્રબ્યાલ કારની કોપી પણ કરાવી લઈશું. તત્ત્વસ ંગ્રહ અમે મેળવી લઈશું. ઉપરાંત માડરવૃત્તિ, અભિધાવૃત્તિમાતૃકા વગેરે જે ગ્રંથ પ્રાચીન છે તેને મેળવી લઈશું, જેથી સ`શેાધનમાં તેને યાગ્ય ઉપયાગ થઈ શકે. અહીંના ભંડાર અંગે પાટીએ, બધતા, પેટીઓ વગેરે કરાવવાનુ છે. આ માટે મુંબઈ ગાડીજીના શ્રીસંધે ખર્ચ કરવાનું કબૂલ કર્યું છે. ફોટોગ્રાફનું ખર્ચ ફાટામ્રા*ની નકલા જે જે મહાનુભાવે લેશે તેમના ઉપર જશે. બાકી મને એટલું જરૂર થયુ છે કે, જો અહીં ન આવ્યા હાત તે આપણા આગમ-સ`શા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy