SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨] જ્ઞાનાંજલિ ધરણાશાહના ગ્રંથા અને પાટણ આદિમાં શ્રી દેવસુંદરસૂરિજીએ લખાવેલા આદિ ગ્રંથે શ્વેતાં સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રાચીન પ્રતિએ આપણે જોઈશુ તે તેમાં અનેક જાતનાં ચિહ્નો, મ્લાક આદિના અંક, અધિકાર પૂર્ણ થતા હેાય ત્યાં વિવિધ નિશાનીએ અને શેાલને વગેરે જોવામાં આવે છે, જ્યારે આપણા કાષ્યદેષથી લહિયા સાથે પુસ્તકલખાણના ભાવ અંગેની રકઝકને લીધે લહિયાઓએ માત્ર અક્ષરે લખવાનું કામ જારી રાખ્યું અને વચમાં આવતાં ચિહ્નો, નિશાનીઓ વગેરે બધુય અને તે ઉપરાંત ગાથા આદિના અકે! વગેરે પણ લખવું છોડી દીધુ. ખરે જ, આ વસ્તુ લૂણ માટે જેમ આખી રસાઈ બગાડવામાં આવે તેના જેવી બની છે. હારા શ્લોકોના ગ્રંથૈામાં અકે, ચિહ્નો વગેરેના લેાકેાની ગણુતરી જ લખાણુ તરીકે કરવામાં ન આવે તે લહિયાની આંખે આપણે જરૂર જ ચડીએ, પરંતુ વણિકવૃત્તિ હોય ત્યાં વિવેક કેટલીક વાર જતે! રહે છે. અરે, વસ્તુ કેવી કદરૂપી બની જાય છે તે ધ્યાનમાં આવતું જ નથી. આજે પણ પુસ્તકોની બાબતમાં જૈન સાધુએને લહિયાઓ સાથે આવી રકઝક કાયમ ચાલતી મેં નજરે માટે ભાગે દરેક સ્થળે અનુભવી છે. તેથી એ બધાએ શુ શુ ખાયું છે તેની મને વધારેમાં વધારે માહિતી છે. અસ્તુ. મારા પત્રમાં આડી વાતે આવી જાય છે. પણ મને થાય છે કે આપણા કેટલાક આવા વ્યવહારશને લીધે આપણે પોતે ઉપર જણાવ્યા મુજબ કેવી કેવી હાનિ હાંસલ કરી છે, તેને આપણને ખ્યાલ આવે. સિદ્ધહેમ તથા મીજી હસ્તપ્રતા વસ્તુ મારી તેા ઇચ્છા છે કે અહીના ભંડારની પ્રાચીન દરેક પ્રતિનું સરખામણી કરીને સંશાધન કરી લેવું. એ કારણથી પચાશક, ધબિંદુ વગેરે જેવા ગ્રંથે। અમે મેળવી લીધા છે. પ'ચાશક સટીક જેવા વિશિષ્ટ ગ્રંથની તેા ગ્રંથકારની ગ્રંથરચનાના નજીકના સમયમાં લખાયેલી જ એક નકલ અહીં છે. અમે તેને પણ ઉપયેાગ કરી લીધેા છે. સિદ્ધહેમ વ્યાકરણની કેટલીક પ્રાચીન પ્રતિ પણ અહી છે. તેને પણ અમે ઉપયાગ કર્યાં છે અને કરી લઈશું. એક પાંચમા અધ્યાય તે સ. ૧૨૦૬માં લખાયેલે છે. સિદ્ધહેમ વ્યાકરણ દરેક દષ્ટિએ તૈયાર કરવા જેવી વસ્તુ છે. ઘણાએ એના માટે શ્રમ કરે છે, છતાં તેમાંથી ઊપેા રીતસર કોઈ દૂર કરતું નથી; અધ્ધરથી જ બધાએ કામ કર્યું જાય છે અને એ રીતે ધનને અવ્યવસ્થિત રીતે વ્યય થાય છે. નવી ટીકા રચવાના વ્યામેાહ કરતાં જે વિદ્યમાન છે તેને સુરૂપ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હેત તે! ઘણુ' ચાગ્ય થાત. પણ કોઈની ઇચ્છાને આપણે ઘેાડી જ રોકી શકીએ છીએ ? અહીંના ભંડારમાં સિદ્ધહેમ ઉપરના શ્રી કનકપ્રભસૂરિષ્કૃત લઘુન્યાસની ચતુષ્ક ત્તિનેા અંશ ૧૨૭૧માં લખાયેલેા છે, અને તે પ્રથમાદ છે, એમ તેના અંતના व्याकरणचतुष्कावचूर्णिकायां षष्ठः पादः समाप्तः ॥ प्रथमपुस्तिका प्रमाणीकुता ॥ छ ॥ संवत् १२७१ वर्षे कार्तिक शुदि ६ शुक्रे श्रीनरचन्द्रसूरिणामादेशेन पं. गुणवल्लभेन सामर्थितेयं पुस्तिकेत ॥૬॥ પ્રસ્થા‰ ૬૬॥ મંત્રનુ " આ પ્રમાણેના ઉલ્લેખથી આ પ્રતિ પ્રથમાદ ડાવા વિષે શકાને સ્થાન નથી લાગતું. ગ્રંથકાર અને શ્રૃથરચનાને સમય પણ ઘટમાન જ છે. સચવાયેલા વિવિધ ગ્રંથા ભંડારને જેમ જેમ તપાસતા જઈ એ છીએ તેમ તેમ અનેક દૃષ્ટિએ નવુ નવુ મળતું રહે જ છે. આચાર્ય પાદલિપ્તસૂરિષ્કૃત જ્યોતિકર ડકની ટીકાની પ્રતિ પણ ભંડારમાંથી મળી આવી છે. શ્રી સી. ડી. દલાલની કે કેાઈની નેાંધમાં આ મહત્ત્વના ગ્રંથની નેાંધ નથી. સન્મતિત, તત્ત્વસ'ગ્રહ વગેરે જેવા ગ્રંથે. બારમા સકાની પ્રતિકૃતિએ છે, અને બીજું ઘણું ઘણું સાહિત્ય ભંડારમાં છે અને ઘણું આજે પણ સારી સ્થિતિમાં છે. વિશેષાવશ્યક મહાભાષ્ય, જેની મેં ઉપર નોંધ લીધી છે, તે ગ્રંથ આજે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy