SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ ર૩૨ ] " प्रथमादर्श लिखिता साध्व्या श्रुतदेवतानुकारिण्या। કુવામગુરુ શિષ્ય જામિયT II ૨૨ ” માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીએ વિશેષાવશ્યક ટીકાના અંતમાં પોતાના જીવનમાં સવિશેષ પ્રેરણારૂપ આદરણીય વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ આ રીતે કર્યો છે– ततश्चाभयकुमारगणि-धनदेवगणि-जिनभद्रगणि-लक्ष्मणगणि-विबुधचन्द्रादिमुनिवृन्दश्री महानन्द श्री महत्तरा-वीरमतीगणिन्यादिसाहाय्यात् । रे रे ! निश्चितमिदानी हता वयम् यद्येतनिष्पद्यते, ततो धावत धावत, गृहीत, लगत लगत' इत्यादिपूरकुर्वतां सर्वात्मशक्त्या युगपत् प्रहरतां हाहारवं कुर्वतां च मोहादिचरटानां चिरात् कथं कथमपि विरचय्य तद्द्वारे निवेशितमेतदिति । ततः शिरो हृदयं व हस्ताग्यां कुट्टयन् विषाणो मोहमहाचरटः समस्तमपि विलक्षीभूतं તરતૈય, નિનીને જ સનાયમેવ !' આ ઉલ્લેખમાં આચાર્યો મહાનદંશી મહત્તા અને વીરમતી ગણિનીનાં નામે આપ્યાં છે, તે અતિ મહત્તવમૂચક વસ્તુ છે. જ્ઞાનશ્રી નામની આર્યાએ ન્યાયાવતારસૂત્રની સિદ્ધર્ષિ આચાર્ય કૃત ટીકા ઉપર ટિપણી ચી છે, જે આજે જેસલમેરના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. તેમાં અંતિમ પદ્ય આ પ્રમાણે છે– इति सन्निधाय चित्ते ज्ञानश्रीराधिका गुणैर्वया । आचार्यसर्वदेवैनिजगुरुभिः प्रेरिता सपदि । " ગુણસમૃદ્ધિ મહત્તરાએ વિક્રમ સંવત ૧૪૦૦માં અંજનાસુંદરી કથા પ્રાકૃતની રચના કરી છે. આજે એ ખંડિત હાલતમાં જેસલમેરના જ્ઞાનભંડારમાં વર્તમાન છે. એની પ્રશરિત આ મુજબ છે – सिरिजेसलमेरपुरे विकूमचउदहसतुत्तरे वरिसे । वीरजिणजम्मदिवसे कियमंजणसुंदरीचरियं ॥ ५०२॥ कृतिरियं श्री जिनचन्द्रसूरिशिष्यिणी श्रीगुणसमृद्धिमहत्तरायाः ॥ ઉપર અનેક દષ્ટિએ સાધ્વીઓનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે જોતાં આપણને એમ લાગે છે કે જેની સામગ્રીઓએ જૈન શાસનની ઉન્નતિમાં પોતાના જીવનનો વિશિષ્ટ ફાળો આપે છે અને શ્રમણ-વીર-વર્ધમાન પ્રભુના શાસનને પ્રભાવિત કર્યું છે. પાટણ, માતર આદિમાં સાધ્વી મહત્તાની પ્રાચીન મૂર્તિઓનાં દર્શન થાય છે, છતાં આશ્ચર્ય તો છે જ કે કોઈ પણ એવી શાસનપ્રભાવિકા મહત્તરા, ગણિની કે સાજવીની જીવનકથા આજે આપણા સામે નથી. એક રીતે જૈન વાડ્મયમાં આ ખામી જ છે. અસ્તુ. વર્તમાન યુગમાં અનેક સાધ્વીઓનાં નાનાં-મોટાં જીવનચરિત્ર લખાઈ રહ્યાં છે એ હર્ષની વાત છે. - પ્રવર્તિની સાધ્વીજી શ્રી રંજનશ્રીજીનું જીવનચરિત્ર ભાઈશ્રી ધીરુભાઈ શાહની કલમથી લખાયું છે, એટલે મારે કોઈ ખાસ લખવાનું રહેતું નથી. છતાં સાધ્વીજી શ્રી રંજનશ્રીજીએ અતિ બાળવયમાં પિતાનાં માતુશ્રી સાથે ચારિત્ર લઈ જ્ઞાનાભ્યાસ કરી જીવનને ત્યાગ-તપ-વૈરાગ્યમય બનાવવા યથાશક્તિ સંવિશેષ પ્રયત્ન કર્યો છે, જેના પ્રભાવે તેમને એક સારો એવો ગુણગણસુશોભિત સાવીસમુદાય પણ છે. શ્રી સમેતશિખરજી તીર્થને જીર્ણોદ્ધાર એ એમના જીવનનું મહાન કાર્ય છે, એ એક સત્ય હકીકત છે. મંદિરની પ્રતિષ્ઠા સમયે શ્રી રંજનશ્રીજી પોતાના સાધ્વીસમુદાય સાથે ઉગ્ર વિહાર કરી યથાસમય ત્યાં પહોંચી શક્યાં અને તે કાર્ય પૂર્ણ થતાં તરત જ પાછાં વળી અમદાવાદ મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy