SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] જ્ઞાનાંજલિ છે. એટલે આ વિષે અમે પણ તેઓશ્રી પોતે પોતાને ઓળખાવે છે તેમ તેમને “વજલાખીય અને ચંદ્રકુલીન આચાર્ય તરીકે જ ઓળખાવીએ છીએ. જોકે જેસલમેરની તાડપત્રીય પાર્શ્વનાથચરિત્રની પ્રતિની પ્રશસ્તિમાં “વિના, વફરસીહા' પાઠને ભૂંસી નાખીને બદલામાં રર વરસાgિ” પાઠ, અને “સાયનિતરવુદ્ધિારાવચનામrો ' પાઠને ભૂંસી નાખીને તેના સ્થાનમાં “ચાર નિવૃદ્ધિાર વરસ ગાથા” પાઠ લખી નાખેલો મળે છે, પરંતુ એ રીતે ભૂંસી–બગાડીને નવા બનાવેલા પાઠોનો ઐતિહાસિક પ્રમાણ તરીકે ક્યારે પણ ઉપયોગ કરી શકાય નહિ. એટલે અમે એવા પાઠોને અમારી પ્રસ્તુત પ્રસ્તાવનામાં પ્રમાણ તરીકે સ્વીકાર્યા નથી. ઉપર જણાવવામાં આવ્યું તેમ જેસલમેરમાં એવી ઘણી પ્રાચીન પ્રતિઓ છે, જેમાંની પ્રશસ્તિ અને પુપિકાઓના પાઠને, ગ૭વ્યામોહને અધીન થઈ બગાડીને તે તે ઠેકાણે “ખરતર” શબ્દ લખી નાખવામાં આવ્યો છે, જે ઘણું જ અનુચિત કાર્ય છે. ૬. કથા રત્નકોશનાં અનુકરણ અને અવતરણ–આચાર્ય શ્રી દેવભદ્રનો પ્રસ્તુત કથાનકેશ રચાયો ત્યારથી તેની વિશિષ્ટતાને લઈ એટલી બધી ખ્યાતિ પાથી ચૂક્યો હતો કે બીજા બીજા જૈન આચાર્યોએ પોતપોતાના ગ્રંથોમાં તેનાં અનુકરણ અને અવતરણો કરીને પોતાની અને પિતાની કૃતિઓની પ્રતિષ્ઠા વધારી હતી. આચાર્ય શ્રી દેવભદ્રસૂરિકૃત દેવવંદનભાષ્ય ઉપર શ્રી ધર્મકીર્તિએ રચેલી સંધાચારવિધિ” નામની ટીકામાં કથાનકેશની કથાને જેમની તેમ સહજ ફેરફાર કરીને ઉધરી છે. તેમ જ સુવિહિત પૂર્વાચાર્યપ્રણીત “ગુપ્તત્ત્વસિદ્ધિમાં કથાનકેશનું એક આખું પ્રકરણું જ અક્ષરશઃ ગોઠવી દીધું છે. અને આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ પિતાના વિધિપ્રપા ગ્રંથમાં ધ્વજારોપણવિધિ, પ્રતિષ્ઠપકરણસંગ્રહ તથા પ્રતિષ્ઠાવિધિ નામનાં પ્રકરણોમાં કથાનકોશનાં તે તે સળંગ પ્રકરણ અને તેમાં આવતા શ્લેકનાં અવતરણ કરેલાં છે. ઉક્ત હકીકતને સ્પષ્ટ ખ્યાલ આવે તે માટે આ નીચે થોડોક ઉતારે આપીએ છીએ : कथारत्नकाश विजयकथानक ११ तस्स य रन्नो मित्तो अहेसि दढगाढरूढपडिबंधो । आबालकालसहपंसुकीलिओ नाम सिरिगुत्तो ॥ १६ ।। सुहिसयणबंधवाणं थेवं पि हु नेव देइ ओगासं । घणमुच्छाए परिहरइ दूरओ साहुगोट्टि पि ॥ २१ ॥ नवरं चिरपुरिसागय-सावयधम्मक्खणं जहावसरं । जिणपूयणाइपमुहं जहापयट्ट कुणइ किं पि ॥ २२ ॥ उक्खणणखणणपरियत्तणाहिं गोवेइ तं च निययधणं । अवहारसंकियमणो पइकवरणं लंछणे नियइ ॥२३॥ सिट्ठ जणणीए अन्नया य तुह पुत्त ! संतिओ ताओ । साहिंतो मह कहमवि परितोसगओ गिहादूरे ॥ ५२ ॥ अट्ठावयस्स कोडीउ अट्ट चिट्ठति भूमिनिहियाओ। ता वच्छ ! किं न ठाणाई ताई इण्हि खणेसि ? त्ति ॥ ५३ ॥ ત્યાત્રિ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy