SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦૦ શ્લેક મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ [ ૧૭૧ સાંગોપાંગ સપાદલક્ષ વ્યાકરણ સિદ્ધહેમ લઘુત્તિ સિદ્ધહેમ બ્રહવૃત્તિ ૧૮૦૦૦ સિદ્ધહેમ બૃહન્યાસ ૮૪૦૦૦ (અપૂર્ણ મળે છે) સિદ્ધહેમ પ્રાકૃતવૃત્તિ ૨૨૦૦ લિંગાનુશાસન સટીક ३१८४ ઉણાદિગણ વિવરણ ૩૨૫૦ ધાતુ પારાયણ વિવરણ ૫૬૦૦ અન્ય ગ્રંથો અભિધાનચિંતામણિ પજ્ઞ ટીકા સહ ૧૦૦૦૦ અભિધાનચિંતામણિ પરિશિષ્ટ ૨૦૪ અનેકાર્થ કેપ ૧૮૨૮ નિઘંટુપ દેશીનામમાલા પણ વૃત્તિ સાથે ૩૫૦૦ કાવ્યાનુશાસન સ્વોપસ અલંકારચૂડામણિ અને વિવેક સાથે છંદેનુશાસન છંદચૂડામણિ ટીકા સહ ૩૦૦૦ સંસ્કૃતભાશય મહાકાવ્ય ૨૮૨૮ પ્રાકૃત થાશ્રય મહાકાવ્ય ૧૫૦૦ પ્રમાણુમીમાંસા પણ વૃત્તિ સાથે ૨૫૦૦ (અપૂર્ણ) વેદાંકુશ (દિજવદનચપેટા) ૧૦૦૦ ત્રિષ્ટિશલાકા પુરુષચરિત મહાકાવ્ય ૧૦ પર્વ પરિશિષ્ટ પર્વ યોગશાસ્ત્ર પજ્ઞ ટીકા સહ ૧૨૫૭૦ વીતરાગસ્તોત્ર ૧૮૮ અન્યગવ્યવહેદકાવિંશિકા ૩. કાવ્ય અગવ્યવચ્છેદાત્રિશિકા મહાદેવસ્તોત્ર ઉપર ભગવાન હેમચંદ્રસૂરિત ગ્રંથનાં નામોની જે યાદી આપવામાં આવી છે, તેમાંના વિવિધ વિશે, તે તે ગ્રંથમાં કરવામાં આવેલો છે તે વિષયનો ઊહાપેહ, અને તે તે ગ્રંથમાં કરેલી તત્તષિયક અનેકાનેક શાસ્ત્રાની ઝીણવટભરી ચર્ચા–આ બધા તરફ ધ્યાન આપતાં જાણી શકાય છે કે તેઓશ્રીએ સાહિત્યના પ્રત્યેક અંગને કે ન્યાય આપે છે, એ પ્રત્યેક અંગની કેટલી ઝીણવટથી મીમાંસા કરી છે અને એ પ્રત્યેક અંગને વિચાર કરવા માટે તે સમયના વિશાળ સાહિત્યનું તેમણે કેટલી ગંભીરતાથી અવગાહન કર્યું હશે. અને તે સાથે તેમની પ્રતિભા, તેમનું સૂક્ષ્મદર્શિપણું, તેમનું સર્વ દિગામી પાંડિત્ય અને તેમના બહુશ્રુતપણાનો પરિચય પણ આપણને આથી મળી રહે છે. હેમચંદ્રની કૃતિઓનું ગૌરવ ભગવાન હેમચંદ્ર રચેલા ગ્રંથ એટલે ગંભીર અને સર્વગપૂર્ણ ગ્રંથરચના. સિદ્ધહેમ વ્યાકરણ, ૩૫૦૦ ૩૨ ) ૪૪ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy