SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ = = = ૧૬૪ ] જ્ઞાનાંજલિ ૫. સ્તુતિચતુર્વિશતિકા ૩૦ શ્લે. જિનપ્રભસૂરિ ૧૦ ૨૮ ક. , ૨૯ શ્લે. ચારિત્રરનગણિ1 ૨૯ ક. , ૨૯ કા. ધર્મસાગરોપાધ્યાય ૨ ૨૭ ક. , (યમકરહિત પ્રાકૃત) ૨૭ આર્યા ૧૨, શાશ્વતજિનયુત વિહરમાનજિનચતુર્વિશતિકા ૨૭ કા. મુદ્રિત ઉપર નોંધ લીધી તે સિવાયની અન્ય સ્તુતિચતુર્વિશતિકાઓ હોવી જોઈએ, પણ અત્યાર સુધીમાં જે જે દષ્ટિપથમાં આવી છે તેની જ નોંધ માત્ર આ રથળે કરી છે. અહીં આપેલ સૂચીમાંની લગભગ ઘણીખરી ઋષભાદિ વીરપર્યન્ત જિનની તેમ જ યમકાલંકારમયી છે. આથી ઇતર અલ્પ પ્રમાણમાં જ જોવામાં આવે છે, જેની નોંધ પણ ઉપર લીધી છે. ભિન્ન ભિન્ન આચાર્યાદિત પર્વતિથિમાહામ્યગર્ભિત, તીર્થમાહાભ્યગર્ભિત તેમ જ તીર્થકરોની ટક સ્તુતિઓ ચમક પાદપૂર્તિરૂપ તથા સામાન્ય છન્દરૂપ ઘણા જ વિરતીર્ણ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. આ સર્વ ચતુર્વિશતિકાઓમાંની અગર છૂટક કોઈ પણ ચાર પાની સ્તુતિ દેવવન્દનમાં કાર્યોત્સર્ગ કર્યા પછી અવશ્ય બલવાની હોય છે. તેમાં નીચે પ્રમાણેના અધિકાર- વિયો હોય છે અથવા હોવા જોઈએ: ૧૦. આચાર્ય જિનપ્રભ ખરતરગચ્છીય હતા. તેઓશ્રીએ સંદેહવિષપધિ, વિધિપ્રપા, વિવિધતીર્થ. કલ્પ આદિ અનેક ગ્રંશે રચ્યા છે. સ્તવ-સ્તુતિ-સ્તોત્રકાર તરીકે તે તેઓનું સ્થાન સૌ કરતાં ઊંચું છે. તેમણે તપા શ્રી સોમતિલકસૂરિને શિષ્ય-પ્રશિષ્યોને ભણાવવા માટે એકીસાથે સાત સે સ્તોત્ર બેટ આપ્યાં હતાં. પ્રત્ય નવીન સ્તોત્રની રચના કર્યા પછી જ ભોજન લેવું એવી તેમની પ્રતિજ્ઞા હતી __“पुरा श्रीजिनप्रभसूरिभिः प्रतिदिननवस्तवनिर्माणपुरःसरनिरवद्याहारग्रहणाभिग्रहद्भिः प्रत्यक्षपद्मावतीदेवीवचसाऽभ्युदयिनं श्रीतपागच्छं विभाव्य भगवतां श्रीसोमतिलकसूरीणां स्वशैक्षशिष्यादिपटनविलोकनाद्यः र्थयमकश्लेष-चित्र-च्छन्दोविशेषादिनवनवभङ्गीसुभगा: सप्तशतीमिताः તવા ૩૫વતા નિગમતાં: ” સિદ્ધારના મતવાવણૂરિઝામે છે ૧૧. ચારિત્રરત્નમણિ તપા સોમસુન્દસૂરિના શિષ્ય હતા. તેમણે જ્ઞાનપ્રદીપ, ચિત્રકૂટવિહારપ્રશસ્તિ આદિની રચના કરી છે. તેઓ વિક્રમની પંદરમી-સેળમી સદીમાં વિદ્યમાન હતા. ૧૨. ધર્મ સાગરોપાધ્યાય વિજયદાનસૂરિના શિષ્ય અને પ્રસિદ્ધ આચાર્ય હીરવિજયસૂરિના ગુરુભાઈ હતા. તેઓશ્રીએ ગચ્છાન્તરીઓને પરાસ્ત કરવા માટે અનેક સમર્થ અને પ્રમાણભૂત ગ્રંથની રચના કરી છે. તેમની કૃતિઓમાં જબૂદીપપ્રાપ્તિ ટીકા, કલ્પકિરણીવલી, હરિયાવહીષત્રિશિકાસટીક, પર્યપણુંદશશતક, પ્રવચનપરીક્ષા, ડિશકીવૃત્તિ, ઔકિમતોત્સત્રદીપિકા, તપાગચ્છીયપટ્ટાવલી આદિ મુખ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy